મેક્સિકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)

Tejal Vaidya @tejalvaidya
આજકાલ મેરેજમાં અને ફંકશનમાં જાત જાતના સલાડ સર્વ કરવાનો ટે્ન્ડ છે . તો ચાલો બનાવીયે મેક્સિકન સલાડ
#LSR
મેક્સિકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)
આજકાલ મેરેજમાં અને ફંકશનમાં જાત જાતના સલાડ સર્વ કરવાનો ટે્ન્ડ છે . તો ચાલો બનાવીયે મેક્સિકન સલાડ
#LSR
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી જીણી સમારી લો. ટામેટુ જીણુ સમારી લો. ધાણા ધોઇનો કોરા કરી દો, રાજમા અને મકાઇ બાફીને તૈયાર રાખો.
- 2
એક મોટા બાઉલમાં ડુંગળી,ટામેટા, રાજમા, મકાઇ અને ધાણા મીક્સ કરો.
- 3
તેની અંદર બધા સુકા મસાલા નાંખો. પછી લીંબુનો રસ નાંખો. બરાબર મીક્સ કરીને સર્વ કરો. આ રેસીપીમાં તમે લાલ, પીળુ અને લીલુ કેપ્સીકમ પણ નાંખી શકો છો જો હોય તો. મારી પાસે હતા નહી તેથી મેં નાંખ્યા નથી. તો તૈયાર છે મેક્સિકન સલાડ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16787941

ટિપ્પણીઓ (6)