#LSRલગ્ન માં પાપડી ના હોય તો જમણ અધૂરું લાગે. બાળકો તો આ જ ખાય
એક પ્લેટ માં તળવા માટે સેવ અને પાપડી લો અને એક કઢાઈ માં તેલ ને ગરમ કરો
તેલ ગરમ થાય એટલે તેમાં વારાફરતી તળો
ઠંડું પડે એટલે જમવા માં પીરસો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ