બ્રુશેટા (Bruschetta Recipe In Gujarati)

Jigisha Modi @Jigisha_16
બ્રુશેટા (Bruschetta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્રેન્ચ બ્રેડ ને નાના પીસિસ માં કટ કરી લેવા. મિક્સિગ બાઉલ માં બધા શાકભાજી ભેગા કરી તેમાં મસાલા ઉમેરી લેવા.
- 2
બરાબર મિક્સ કરી ને ઉપર થી ચીઝ ઉમેરી મિક્સ કરી લેવું. બ્રેડ પર બટર લગાવી બંને બાજુ શેકી લેવી.
- 3
શેકાઈ ગયેલી બાજુ પર શાકભાજી વાળું ટોપિંગ મૂકી ચીઝ મૂકી તેને 5 મિનિટ માટે ઢાંકી ને રાખવું. ચીઝ મેલ્ટ થઈ જાય એટલે સર્વ કરવું. ગરમ ગરમ સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
બ્રુશેટા (Bruschetta Recipe In Gujarati)
#માઇઇબુક#સ્પાઇસી#વીક૧આ એક ઓથેંતિક રીતે બનાવેલ ઇટાલિયન ડિશ બ્રુશેટા છે. Kunti Naik -
-
-
-
-
પાઉંભાજી બ્રુશેટા (Pavbhaji bruschetta recipe in Gujarati)
પાઉંભાજી નાના મોટા બધાની પ્રિય વસ્તુ છે તેમજ ચીઝ વાળી બધી વસ્તુઓ બાળકોને પસંદ પડે છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને મે અહીંયા પાઉંભાજી બ્રુશેટા બનાવ્યા છે. ઇટાલિયન બ્રુશેટા જે સ્ટાર્ટર તરીકે પીરસવામાં આવે છે એને મેં અહીંયા ઇન્ડિયન ટ્વિસ્ટ આપીને પાવભાજી નો ઉપયોગ કરીને નવું રૂપ આપ્યું છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SN#Vasantmasala#Aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen -
લોડેડ ચીઝ નાચોસ (Loaded Cheese Nachos Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Rajvi Bhalodi -
પીઝા કોઈન (Pizza Coin Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#cookpadgujarati Ankita Tank Parmar -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#cookpadgujarati Ankita Tank Parmar -
-
બ્રુશેટા (Bruschetta Recipe In Gujarati)
#ATW3#TheChefStory#italian#cookpad_guj#cookpadindiaબ્રૂશેતા એ ઇટાલિયન ભોજન નું એક મુખ્ય એન્ટીપાસતો (સ્ટાર્ટર) છે જે બ્રેડ પર વિવિધ ટોપીંગ્સ સાથે ગરમ અથવા ઠંડુ પીરસાય છે. આમ તો આ વ્યંજન માટે ફ્રેન્ચ લોફ અથવા બગેટ વપરાય છે પરંતુ તમે બીજી કોઈ બ્રેડ પણ વાપરી શકો છો. બહુ સરળ રીતે બનતી આ વાનગી માં ટોપીંગ્સ માં ઘણી વિવિધતા લાવી શકાય છે. મેં અહીં મારી પસંદ પ્રમાણે ના બ્રૂશેતા બનાવ્યા છે. Deepa Rupani -
-
-
-
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubWeek1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
બ્રેડ ફિંગર રોલ (Bread Finger Roll Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1#cookpadindia#cookpadgujarati#starter Keshma Raichura -
-
પેસ્તો બ્રુસેટા (Pesto Bruschetta Recipe In Gujarati)
#RC4#cookpadgujaraiમેં પેસ્ટો સોસ જરૂર પ્રમાણે જ બનાવ્યો છે..કારણ કે માટે ઘેર ફ્રેશ બેઝીલ ઊગે છે તમે વધારે બનાવી ને frozan કરી શકોઆમાંથી ૬ નંગ બૃષેટા બનશે Khyati Trivedi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16791963
ટિપ્પણીઓ (4)