કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા પરોઠા (Masala Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા પરોઠા (Masala Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા પરોઠા (Masala Paratha Recipe In Gujarati)

Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya

આ મસાલા પરોઠા સવારે ચ્હા સાથે અથવા રાતના જમવામાં સારા લાગે છે.
#NRC

આ મસાલા પરોઠા સવારે ચ્હા સાથે અથવા રાતના જમવામાં સારા લાગે છે.
#NRC

વધુ વાંચો

મસાલા પરોઠા (Masala Paratha Recipe In Gujarati)

Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya

આ મસાલા પરોઠા સવારે ચ્હા સાથે અથવા રાતના જમવામાં સારા લાગે છે.
#NRC

આ મસાલા પરોઠા સવારે ચ્હા સાથે અથવા રાતના જમવામાં સારા લાગે છે.
#NRC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મીનીટ
૪ લોકો
  1. ૨ કપઘઉં નો જીણો લોટ
  2. ૧ ચમચીલાલ મરચુ
  3. ૧/૨ ચમચીહળદર
  4. ૧ ચમચીધાણાજીરુ
  5. ૧ ચમચીજીરુ
  6. ૧/૨ ચમચીઅજમો
  7. ૫ ચમચીતેલ મોણ માટે
  8. ૫ ચમચીદુઘ
  9. સ્વાદ મુજબ મીઠું
  10. ૧/૪ ચમચીમરી પાઉડર
  11. ૧/૨ ચમચીઅધકચરા ખાંડેલા તલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    લોટમાં મીઠું, મરચુ, હળદર, ધાણાજીરુ, જીરુ, અજમો, તેલ, મરી પાઉડર, અધકચરા ખાંડેલા તલ અને દુધ મીક્સ કરીને સોફ્ટ લોટ બાંધો. દુઘ નાંખવાથી ભાખરી એકદમ પોચી બનશે.

    મસાલા પરોઠા (Masala Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેના એકસરખા લુઆ બનાવી લો.

    મસાલા પરોઠા (Masala Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા પરોઠા (Masala Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે મીડીયમ થીકનેસ વાળી ભાખરી બનાવીને ગુલાબી કલરની થાય એવી સેકી લો. ગરમ ગરમ સર્વ કરો.

    મસાલા પરોઠા (Masala Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા પરોઠા (Masala Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા પરોઠા (Masala Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya
પર February 06, 2023 10:53
I Love Cooking.I want to Introduce Myself not as “Housewife”but as a “Queen of House” I also love to make poetry in Gujarati.
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Harsha Gohil
Harsha Gohil @Harshaashok
February 20, 2023 10:56
@tejalvaidya Testy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મિક્સ કઠોળ નુ શાક (Mix Kathol Shak Recipe In Gujarati)
  2. દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
  3. દુધી મેથી ના મુઠીયા (Dudhi Methi Muthia Recipe In Gujarati)
  4. મખાના ભેળ (Makhana Bhel Recipe In Gujarati)
  5. સમોસા (Samosa Recipe In Gujarati)
  1. પોચી પૂરી (Soft Poori Recipe In Gujarati)
  2. દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
  3. બ્રોકોલી કેરોટ સૂપ (Broccoli Carrot Soup Recipe In Gujarati)
  4. મિક્સ કઠોળ નુ શાક (Mix Kathol Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16791467
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close