ગાર્લિક નાન (Garlic Naan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક બાઉલ મા ઘઉં નો લોટ,દહીં,ખાંડ,બેકિંગ પાઉડર, બેકિંગ સોડા,મીઠું નાખી ને મિક્સ કરી ને થોડુ થોડુ પાણી નાખી ને લોટ બાધી લેવાનો.પછી લોટ ને ઢાકી ને 1 કલાક માટે રાખો.
- 2
પછી બાંધેલા લોટમા તેલ નાખી ને ટુપી લો.તેમા થી લુઆ કરી લો. લુઆ ને ચકલા ઉપર મુકી ને લબગોળ વણી ને ઉપર ની બાજુ લસણની કટકી, કલોંજી,કોથમીર નાખી ને દબાવી ને થોડુક વણી લેેવાનો.
- 3
હવે નાન ની બીજી બાજુ પાણી લગાડી ને તેને ગરમ તવા ઉપર મુકી ને એક બાજુ થઈ જાય એટલે તવો ઉધો કરી ને ચારેબાજુ થી શેકી લેવાનો.આવી રીતે બધી નાન કરી લેવાની.
- 4
તૈયાર છે ગાર્લિક નાન
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16796297















ટિપ્પણીઓ (2)