કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટફ્ડ રોટી (Stuffed Roti Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટફ્ડ રોટી (Stuffed Roti Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્ટફ્ડ રોટી (Stuffed Roti Recipe In Gujarati)

Kirtida Buch
Kirtida Buch @cook_29549525

આ રેસિપી મેં સ્ટફ્ડ તવા નાન ની જેમ બનાવી છે આમાં મનપસંદ સ્ટફિંગ કરી લઈ શકાય પનીર પણ લઈ શકાય #NRC

આ રેસિપી મેં સ્ટફ્ડ તવા નાન ની જેમ બનાવી છે આમાં મનપસંદ સ્ટફિંગ કરી લઈ શકાય પનીર પણ લઈ શકાય #NRC

વધુ વાંચો

સ્ટફ્ડ રોટી (Stuffed Roti Recipe In Gujarati)

Kirtida Buch
Kirtida Buch @cook_29549525

આ રેસિપી મેં સ્ટફ્ડ તવા નાન ની જેમ બનાવી છે આમાં મનપસંદ સ્ટફિંગ કરી લઈ શકાય પનીર પણ લઈ શકાય #NRC

આ રેસિપી મેં સ્ટફ્ડ તવા નાન ની જેમ બનાવી છે આમાં મનપસંદ સ્ટફિંગ કરી લઈ શકાય પનીર પણ લઈ શકાય #NRC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનીટ
2વ્યક્તિ માટે
  1. રોટી બનાવવા માટે
  2. 1 ચમચીતેલ
  3. 1વાટકો ઘઉનો લોટ
  4. નાની ચમચીખાંડ
  5. નાની ચમચીબેકીગ પાઉડર
  6. ચમચીમીઠું
  7. 1 વાટકીદુધ (રૂમ ટેમ્પરેચર વાળુ)
  8. સ્ટફિંગ માટે
  9. 1 નંગ નાનુ કેપ્સીકમ
  10. 1 નંગ ડુંગળી
  11. 3-4 ચમચીસ્વીટ કોર્ન
  12. 3 ચમચી વટાણા
  13. 1 વાટકીચીઝ (કોઈપણ)
  14. નાની વાટકીગ્રેટ કરેલ પનીર
  15. નાની ચમચીચીલી ફ્લેક્સ
  16. નાની વાટકીધાણાભાજી
  17. સહેજ મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં, તેલ,મીઠું,ખાંડ,બેકીગ પાઉડર, મીક્સ કરી લોટ નાખી દુધથી લોટ બાધી ને 10 મીનીટ ભીના કપડાં થી ઢાંકી ને રાખી દેવો

    સ્ટફ્ડ રોટી (Stuffed Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક બાઉલમાં સ્ટફિંગ ની સામગ્રી લેવી

    સ્ટફ્ડ રોટી (Stuffed Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટફ્ડ રોટી (Stuffed Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટફ્ડ રોટી (Stuffed Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કેપ્સિકમ, ડુંગળી, મકાઈ,વટાણા, પનીર, ચીઝ, ધાણાભાજી, ચીલીફ્લેક્સ સહેજ મીઠું બધું મીક્સ કરી લેવું

    સ્ટફ્ડ રોટી (Stuffed Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બાધેલ લોટમાં થી નાના લુવા તૈયાર કરી ને રોટલી જેમ વણી લેવું

    સ્ટફ્ડ રોટી (Stuffed Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં સ્ટફિંગ મુકી ને હાથથી પ્રેસ કરી નાની સાઈઝની થોડી થીક રોટલી બનાવી લેવી

    સ્ટફ્ડ રોટી (Stuffed Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    રોટલી ની એક સાઈડ ઉપર પાણી લગાવી તવા ઉપર પાણી વાળી સાઈડ રાખી થવા દેવી

    સ્ટફ્ડ રોટી (Stuffed Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    નીચેની સાઈડ સાધારણ થવા લાગે તવા ને પલટાવી ને ગેસની ફ્લેઈમ ઉપર નાન ની જેમ બીજી સાઈડ શેકી લેવી

    સ્ટફ્ડ રોટી (Stuffed Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સ્ટફ્ડ રોટી (Stuffed Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તૈયાર થયેલી રોટલી ઉપર બટર અથવા ઘી લગાવી સર્વ કરવી

    સ્ટફ્ડ રોટી (Stuffed Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kirtida Buch
Kirtida Buch @cook_29549525
પર February 13, 2023 05:07

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પાઉંભાજી બ્રુશેટા (Pavbhaji bruschetta recipe in Gujarati)
  2. ઢોસા વડા (Dosa Vada Recipe In Gujarati)
  3. કાંદા કચોરી (Kanda Kachori Recipe In Gujarati)
  4. દાલ પકવાન બાઇટ્સ જૈન (Dal Pakwan Bites Jain Recipe In Gujarati)
  5. પૌંઆ કટલેટ (Poha Cutlet Recipe In Gujarati)
  1. મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
  2. ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
  3. લોડેડ ચીઝ નાચોસ (Loaded Cheese Nachos Recipe In Gujarati)
  4. વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16799713
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close