કાંદા કચોરી (Kanda Kachori Recipe In Gujarati)

કાંદા કચોરી (Kanda Kachori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદો ચાળીને તેમાં મીઠું અને અજમો હાથેથી મસળીને નાખો પછી તેમાં તેલનું મોણ નાખીને બરાબર મિક્સ કરી લો પછી મીડીયમ લોટ બાંધીને ઢાંકીને 20 મિનિટ માટે રેસ્ટ આપો
- 2
હવે જીરું આખા ધાણા કાળા મરી અને વરિયાળી લઈને મિક્સરમાં દરદરૂ પીસી લો બધી સામગ્રી ભેગી કરી લો ડુંગળીની ઝીણી સમારી લો
- 3
કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં પીસેલો મસાલો અને હિંગ નાખો પછી તેમાં ચણાનો લોટ નાખીને બે મિનિટ માટે શેકી લો પછી તમારે ડુંગળી છીણેલું આદુ અને ઝીણા સમારેલા લીલા મરચા નાખીને સાંતળો
- 4
પછી તેમાં બાફેલા બટાકા મેશ કરી ઉમેરો પછી તેમાં લાલ મરચું હળદર ગરમ મસાલો મીઠું આમચૂર પાઉડર અને ખાંડ નાખીને બરાબર મિક્સ કરી લો બે મિનિટ માટે થવા દઈને કોથમીર નાખીને ગેસ બંધ કરી લો. મિશ્રણને ઠંડુ થવા દો
- 5
મિશ્રણ ઠંડુ થઈ જાય પછી તેમાંથી લીંબુ આકારના ગોળા વાળી લો હવે લોટને થોડો મસળીને તેમાંથી લીંબુ થી થોડા મોટા લૂઆ કરી લો પછી એક લુવો લઇ હાથ વડે નાની વાટકી જેવો શેપ આપી દો કિનારી પતલી અને વચ્ચેથી સહેજ જાડુ રાખો
- 6
પછી તેમાં તૈયાર કરેલો મિશ્રણનો એક ગોળો મૂકીને બધી કિનારી ભેગી કરીને તેને વાળી લો પછી તેને હથેળીની મદદથી હળવા હાથેપ્રેસ કરીને કચોરી નો આકાર આપી દો આ રીતે બધી કચોરી તૈયાર કરો
- 7
હવે તેલને ગરમ કરીને તેમાં કચોરીની આઠથી દસ સેકન્ડ માટે તળી ને લઈ લો (આ રીતે કરવાથી કચોરી એકદમ ફૂલીને તૈયાર થશે)
- 8
પછી તેલ થોડું ઠંડુ થઈ જાય પછી કચોરીને ધીમા તાપે બંને બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો આ રીતે બધી કચોરી તળીને તૈયાર કરો
- 9
તૈયાર છે ક્રિસ્પી કાંદા કચોરી તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
ચટપટા પંજાબી સમોસા (Chatpata Punjabi Samosa Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#cookpad#cookpadindia#cookpadgujaratiweek1Recipe 2 Bhavini Kotak -
ચીઝી મેજિક બોલ (Cheesy Magic Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Shilpa Shah -
ક્રિસ્પી પનીર ફિંગર્સ (Crispy Paneer Fingers Recipe In Gujarati)
#SN1#vasantmasala#aaynacookeryclub#Week1#cookpadindia#cookpadgujrati Amita Soni -
ગાજર આલુ રોટી સમોસા (એરફ્રાયર રેસિપીઝ)
#COOKPADGUJARATI#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
સમોસા રોલ ચાટ (Samosa Roll Chaat Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Jigisha Modi -
માવા મલાઈ કોફતા મસાલા (અવધી રેસીપી)
#SN3#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#BW#cookpadindia#cookpadgujrati Amita Soni -
ચીઝ કોર્ન બોલ્સ (Cheese Corn Balls Recipe In Gujarati)
#SN1Week1#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1 Reshma Tailor -
ઇન્દોરી કચોરી (Indori Kachori recipe in Gujarati) (Jain)
#JSR#INDORI_KACHORI#KACHORI#CHAT#CHATPATA#STREET_FOOD#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
વટાણા અને બટાકા ના પટ્ટી સમોસા (Vatana Bataka Patti Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub #cooksnap Nasim Panjwani -
પાલક પનીર ટીક્કી (Palak Paneer Tikki Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1#cookpadindia#cookpadgujrati Amita Soni -
સોયા વડી 65 (Soya Vadi 65 Recipe In Gujarati)
#SN1#vasantmasala#aaynacookeryclub#week1#cookpadindia#cookpadgujrati Amita Soni -
હકકા નૂડલ્સ વિથ મંચુરિયન (Hakka Noodles With Manchurian Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Rupal Gokani -
તકડા ખાંડવી રોલ્સ (Tadka Khandvi Rolls Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
-
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1 Vaishali Vora -
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Falguni Shah -
લીલવા પાર્સલ જૈન (Lilava Parcel Jain Recipe In Gujarati)
#SN1#aaynacookeryclub#STARTER#WEEK1#vasantmasala#FRESH#LILVA#WINTER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ક્રિસ્પી વેજ કટલેસ (Crispy Veg Cutlet Recipe In Gujarati)
#KK#SN1#Vasantmasala#aaynacookeryclubWeek 1 Hetal Poonjani -
ક્રિસ્પી બ્રેડરોલ્સ (Crispy Bread Rolls recipe in Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubWeek 1 Hetal Poonjani -
-
બટાકા ના ભજીયા (Potato Fitters Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubWeek1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
આલુ ચીઝ બોલ્સ (Aloo Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub #WEEK1 Manisha Desai -
પાલક ચીઝ બોલ્સ (Palak Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1 Rupal Gokani
More Recipes
- પંજાબી છોલે ચણા (Punjabi Chhole Chana Recipe In Gujarati)
- શક્કરીયાં નો શીરો (Sweet Potato Halwa Recipe In Gujarati)
- વેજ કટલેસ (Veg Cutlets Recipe In Gujarati)
- પનીર પૌંઆ ની કટલેસ (Paneer Poha Cutlet Recipe In Gujarati)
- વેજ ક્રિસ્પી ગોબી 65 રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Veg Crispy Gobi 65 Restaurant Style Recipe In Gujarati)
ટિપ્પણીઓ (5)