કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હરીયાળી મલ્ટીગ્રેઈન પીઝા (Hariyali Multigrain Pizza Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હરીયાળી મલ્ટીગ્રેઈન પીઝા (Hariyali Multigrain Pizza Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હરીયાળી મલ્ટીગ્રેઈન પીઝા (Hariyali Multigrain Pizza Recipe In Gujarati)

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
ભુજ

#WorldPizzaDay
#winter recipe

#WorldPizzaDay
#winter recipe

વધુ વાંચો

હરીયાળી મલ્ટીગ્રેઈન પીઝા (Hariyali Multigrain Pizza Recipe In Gujarati)

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
ભુજ

#WorldPizzaDay
#winter recipe

#WorldPizzaDay
#winter recipe

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મીનીટ
૫ લોકો માટે
  1. ૧બાઉલ - પાલક પ્યુરી
  2. ૧બાઉલ - ઝીણી સમારેલી વધારેલી મેથી
  3. ૧/૨ બાઉલ -ઝીણી સમારેલી કોથમીર
  4. ૧- લીલું કેપ્સીકમ
  5. ૧- પીળું કેપ્સીકમ (બેલ પેપર)
  6. ૧- લાલ કેપ્સીકમ (બેલ પેપર)
  7. ૧૫૦ ગ્રામ -પનીર
  8. ૧૦૦ ગ્રામ - મોઝરેલા ચીઝ
  9. ૩કયુબ- પ્રોસેસ ચીઝ
  10. ૧૦૦ ગ્રામ - પીઝા સોસ
  11. ૫-૬' ચમચી - ગ્રીન ચટણી
  12. પીઝા માટે લોટ:- ૧૦૦ ગ્રામ - સોજી લોટ
  13. ૧૦૦ ગ્રામ - મકાઈ લોટ
  14. ૧૦૦ ગ્રામ - ઓટ્સ
  15. ૫૦ ગ્રામ - બેસન લોટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ પાલક -લીલા મરચાં ની પ્યુરી બનાવો, ઝીણી સમારેલી મેથી ને પાણી થી ધોઈ અને‌ એક કડાઈમાં તેલ મૂકી તેમાં હિંગ નાખી મેથી‌ ઉમેરો, તેમાં મીઠું, હળદર,જરા પાણી ઉમેરો અને સાંતળો, ઝીણી સમારેલી કોથમીર ની પેસ્ટ કરવી.

  2. 2

    ત્યારબાદ એક મોટા બાઉલમાં સોજી, મકાઈ લોટ, બેસન લોટ, પાલક પ્યુરી, સાંતળેલી મેથી, કોથમીર પેસ્ટ, આદુ મરચાં ની પેસ્ટ, મીઠું, બેંકીંગ સોડા, જરૂર મુજબ થોડું પાણી ઉમેરો અને ઘટ્ટ ખીરું તૈયાર કરો.

    હરીયાળી મલ્ટીગ્રેઈન પીઝા (Hariyali Multigrain Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક ડિશમાં, પનીર, મોઝરેલા ચીઝ,લીલું કેપ્સીકમ,લાલ - પીળું કેપ્સીકમ (ઝીણું સમારેલું), ડુંગળી તૈયાર કરો

    હરીયાળી મલ્ટીગ્રેઈન પીઝા (Hariyali Multigrain Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હરીયાળી મલ્ટીગ્રેઈન પીઝા (Hariyali Multigrain Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હરીયાળી મલ્ટીગ્રેઈન પીઝા (Hariyali Multigrain Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ એક નોન સ્ટીક તવા‌ પર મલ્ટી ગ્રેઈન પીઝા બેઝ પાથરો, પછી તેના પર ઝીણા સમારેલા બેલ પેપર, કેપ્સીકમ, ડુંગળી, વગેરે સ્પ્રેડ કરો, ત્યારબાદ મોઝરેલા ચીઝ, પ્રેપ્રિકા,જલપાયનઓ, ઓરેગાનો ભભરાવો અને ૨૦ મીનીટ માટે ઢાંકીને થવા દો.

    હરીયાળી મલ્ટીગ્રેઈન પીઝા (Hariyali Multigrain Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હરીયાળી મલ્ટીગ્રેઈન પીઝા (Hariyali Multigrain Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હરીયાળી મલ્ટીગ્રેઈન પીઝા ને સર્વ કરો, તેમાં ઉપર પ્રોસેસ ચીઝ નું ખમણ‌ ભભરાવો,અને કટર વડે ચાર પીસ‌ કરી સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
પર February 17, 2023 10:49
ભુજ
Happy
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
February 17, 2023 17:28
Mast 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રવાના ક્રિસ્પી ઢોસા (Rava Crispy Dosa Recipe In Gujarati)
  2. સ્ટ્રોબેરી બિસ્કીટ મેજિક
  3. ચાઇનીઝ સ્ટાઈલ પાસ્તા (Chinese Style Pasta Recipe In Gujarati)
  4. મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati)
  5. દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati)
  1. દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati)
  2. તેલવાળી ભાખરી
  3. લેફ્ટઓવર રોટલી ની ચીઝ ફ્રેન્કી (Leftover Rotli Cheese Frankie Recipe In Gujarati)
  4. પંજાબી રાજમા (Punjabi Rajma Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16805898
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close