કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોર્ન કટલેટ (Corn Cutlet Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોર્ન કટલેટ (Corn Cutlet Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોર્ન કટલેટ (Corn Cutlet Recipe In Gujarati)

Kajal Solanki
Kajal Solanki @kajal_06

#KK

#SN1
#Vasantmasala
#aaynacookeryclub

#KK

#SN1
#Vasantmasala
#aaynacookeryclub

વધુ વાંચો

કોર્ન કટલેટ (Corn Cutlet Recipe In Gujarati)

Kajal Solanki
Kajal Solanki @kajal_06

#KK

#SN1
#Vasantmasala
#aaynacookeryclub

#KK

#SN1
#Vasantmasala
#aaynacookeryclub

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
પાંચ લોકો માટે
  1. 5 થી 6 નંગ બાફેલી મકાઈના બી
  2. 2 નંગ મોટા આલુ મેશ કરેલા બાફીને
  3. 1 નંગકેપ્સીકમ ઝીણું
  4. 1 નંગગાજર છીણેલું
  5. 1 નંગકાંદો ઝીણો સમારેલો
  6. વાટકીઝીણા સમારેલા ધાણા અડધી
  7. 1/2 લીંબુનો રસ
  8. 1 ચમચીચાટ મસાલો
  9. 1 ચમચીઆમચૂર મસાલો
  10. 1 ચમચીધાણાજીરું પાઉડર
  11. 1 ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  12. 1 મોટો ચમચોઆદુ-મરચા-લસણની પેસ્ટ
  13. 2 મોટા ચમચાચોખાના પૌવા નો પાઉડર
  14. 2 ચમચીચોખાના લોટ
  15. સ્વાદ પ્રમાણેમીઠું
  16. તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કોર્ન ના બી કાઢી તેને ક્રશ કરી લેવા

    કોર્ન કટલેટ (Corn Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોર્ન કટલેટ (Corn Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોર્ન કટલેટ (Corn Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં બાફેલો બટાકાનું છે મેશ કરેલું ચોખાના પૌવા નો પાઉડર તેમજ ઉપરના દરેક મસાલા એડ કરી દેવા ત્યારબાદ તેમાં કાંદા કેપ્સીકમ ગાજર બધું જ શાકભાજી એડ કરી દેવું. છેલ્લે મીઠું નાખવું અને તેનું કણક સોફ્ટ કણક જેવું બાંધી લેવું

    કોર્ન કટલેટ (Corn Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોર્ન કટલેટ (Corn Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોર્ન કટલેટ (Corn Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે જો કણક થોડી લુઝ લાગે તો તેમાં બે બ્રેડ નો પાઉડર પણ નાખી શકાય બે બ્રેડ નો ભૂકો કરીને પણ નાખી શકાય

    કોર્ન કટલેટ (Corn Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોર્ન કટલેટ (Corn Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોર્ન કટલેટ (Corn Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેના લંબગોળ શેપ બનાવી રોલ બનાવી લેવા અને તેલ ગરમ કરવા મૂકી દેવું

    કોર્ન કટલેટ (Corn Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કોર્ન કટલેટ (Corn Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કોર્ન કટલેટ (Corn Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે જ્યાં સુધી તેલ ગરમ થાય એટલી વારમાં કોન કટલેટની ડીપ કરવા માટે ચોખાના લોટની સ્લરી બનાવી લેવી તેના માટે એક બાઉલમાં ચોખાનો લોટ લઈ તેમાં મીઠું અને પાણી એડ કરી પાતળી સ્લરી બનાવવી

    કોર્ન કટલેટ (Corn Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે રોલને આ સ્લરીમાં ડીપ કરી વધેલા પૌવાના પાવડરમાં રગદોળી લેવી અને ગરમ થયેલા તેલમાં ચાર પાંચ ચાર પાંચ કરીને તળી લેવા તૈયાર છે કોર્ન કટલેટ રોલ

    કોર્ન કટલેટ (Corn Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kajal Solanki
Kajal Solanki @kajal_06
પર February 15, 2023 17:22

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
  2. પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
  3. પંજાબી દમ આલુ વિથ જીરા પરોઠા (Punjabi Dum Aloo With Jeera Paratha Recipe In Gujarati)
  4. પંજાબી થાળી (Punjabi Thali Recipe In Gujarati)
  5. વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
  1. પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
  2. ફરાળી સાબુદાણા સ્ટીક કબાબ (Farali Sabudana Stick Kebab Recipe In Gujarati)
  3. ઓટ્સ અને મગદાળ ના કબાબ (Oats Moongdal Kebab Recipe In Gujarati)
  4. પંજાબી થાળી (Punjabi Thali Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16807094
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close