ઓટ્સ અને મગદાળ ના કબાબ (Oats Moongdal Kebab Recipe In Gujarati)

Amita Soni @Amita_soni
ઓટ્સ અને મગદાળ ના કબાબ (Oats Moongdal Kebab Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની દાળને ધોઈને 3 થી 4 કલાક માટે પલાળી રાખો
- 2
ઓટ્સને મિક્સર જારમાં પીસીને પાઉડર કરી લો પલાળ્યા પછી દાળને પાણી નિતારીને દરદરી પીસી લો (દાળ પીસતી વખતે પાણી એડ કરવું નહીં)કબાબ માટેની બધી સામગ્રી ભેગી કરી લો
- 3
હવે પીસેલી દાળ ઝીણા સમારેલા વેજીટેબલ્સ લીલુ મરચું આદુલાલ મરચું હળદર મીઠું ગરમ મસાલો જીરું ચાટ મસાલો આમચૂર પાઉડર ખાવાનો સોડાઅને ઓટ્સ નો પાઉડર ના નાખી મિક્સ કરીને મિશ્રણ ભેગું કરી લો
- 4
આ મિશ્રણમાંથી લંબગોળ આકારના કબાબ બનાવીને તૈયાર કરો પછી એક પેનમાં તેલ ગરમ કરો તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં કબાબને શેલો ફ્રાય કરવા માટે મૂકી દો ધીમા તાપે સેલો ફ્રાય કરવા
- 5
એક બાજુથી ગોલ્ડન થઈ જાય ત્યારે તેને પલટાવીને બીજી બાજુથી પણ ફ્રાય કરી લો આ રીતે બધા કબાબને સેલો ફ્રાય કરી લો
- 6
તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી ઓટ્સ અને મગની દાળના કબાબ મેં સર્વ કર્યા છે
Similar Recipes
More Recipes
- શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
- પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
- પંજાબી દમ આલુ વિથ જીરા પરોઠા (Punjabi Dum Aloo With Jeera Paratha Recipe In Gujarati)
- કોર્ન કટલેટ (Corn Cutlet Recipe In Gujarati)
- પંજાબી થાળી (Punjabi Thali Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16807638















ટિપ્પણીઓ (5)