કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ ચીઝી કટલેસ (Veg Cheesy Cutlet Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ ચીઝી કટલેસ (Veg Cheesy Cutlet Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ ચીઝી કટલેસ (Veg Cheesy Cutlet Recipe In Gujarati)

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#KK
કબાબ અને કટલેટ
ગુજરાત ને ફરસાણ તો ખુબ જ પ્રિય હોય છે અને જુદા જુદા ફરસાણ દરેક ની ઘરે બનતા જ હોય છે અને એમાં મેં આજે વેજ ચીઝી કટલેસ બનાવી છે તો ચાલો...

#KK
કબાબ અને કટલેટ
ગુજરાત ને ફરસાણ તો ખુબ જ પ્રિય હોય છે અને જુદા જુદા ફરસાણ દરેક ની ઘરે બનતા જ હોય છે અને એમાં મેં આજે વેજ ચીઝી કટલેસ બનાવી છે તો ચાલો...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
4 સર્વિગ્સ
  1. 250 ગ્રામ - બટાકા
  2. 2 ચમચી- ચોપ કરેલા આદુ લસણ અને મરચાં
  3. 1 નંગ- ચોપ કરેલી ડુંગળી
  4. 1 નંગ- ગાજર
  5. 1/4 વાટકી બાફેલા - વટાણા & મકાઈ નાં દાણા
  6. 2 ચમચી- પૌઆ નો પાઉડર
  7. 2-3 ચમચી- તેલ
  8. 1 ચમચી- જીરું
  9. 1/2 ચમચી- હળદર
  10. 1 ચમચી- મરચું
  11. 1 ચમચી- ધાણાજીરું
  12. 1/3 ચમચી- જીરું પાઉડર
  13. 1 ચમચી- ગરમ મસાલો
  14. 1 ચમચી- ચાટ મસાલો
  15. 1 ચમચી- આમચુર પાઉડર
  16. 1 ચમચી- કસૂરી મેથી
  17. સ્વાદ મુજબ - મીઠું
  18. લીલા ધાણા - જરૂર મુજબ
  19. 5-6 નંગ- બ્રેડ ક્રમ્સ
  20. 1 વાડકી- મેંદા નું ખીરું
  21. તળવા માટે :- તેલ
  22. સર્વ કરવા :- ટામેટો કેચ અપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌથી પહેલા બટાકા ને કુકર માં બાફી છાલ કાઢી મેશ કરી દો. ત્યાર બાદ બધા શાક દોરી વાળા કટર માં ચોપ કરી દો અને વટાણા તેમજ મકાઈ નાં દાણા ને કુકર માં બાફી દો.બધા સૂકા મસાલા પણ રેડી કરી દો.

    વેજ ચીઝી કટલેસ (Veg Cheesy Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ ચીઝી કટલેસ (Veg Cheesy Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ ચીઝી કટલેસ (Veg Cheesy Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તાવડી માં તેલ લઇ ચોપ કરેલા આદુ, લસણ અને મરચાં નાંખી ડુંગળી સાંતળી મીઠું નાંખી ગાજર નાંખી સાંતળી બાફેલા વટાણા અને મકાઈ નાં દાણા નાંખી જરૂર મુજબ મીઠું નાંખી બધા સૂકા મસાલા નાંખી હલાવી મિશ્રણ ને મેસર થી મેશ કરી ગેસ બંધ કરી દો.

    વેજ ચીઝી કટલેસ (Veg Cheesy Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ ચીઝી કટલેસ (Veg Cheesy Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ ચીઝી કટલેસ (Veg Cheesy Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક બાઉલ માં બાફી ને મેશ કરેલા બટાકા લઇ ઠંડુ કરેલું મિશ્રણ ઉમેરી પૌઆ નો ભૂકો ઉમેરી લીલા ધાણા નાંખી થોડું છીણેલું ચીઝ નાંખી કટલેસ વાળી દો.બ્રેડ ક્રમ્સ અને મેંદા નું ખીરું રેડી કરી દો.

    વેજ ચીઝી કટલેસ (Veg Cheesy Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ ચીઝી કટલેસ (Veg Cheesy Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ ચીઝી કટલેસ (Veg Cheesy Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે કટલેસ ને પહેલા મેંદા નાં ખીરા માં ડીપ કરી બ્રેડ ક્રમ્સ માં રગદોળી દો. ડીશ માં બધી કટલેસ રેડી કરી મૂકી પછી ક્રિસ્પી તળી દો.

    વેજ ચીઝી કટલેસ (Veg Cheesy Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ ચીઝી કટલેસ (Veg Cheesy Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ ચીઝી કટલેસ (Veg Cheesy Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રેડી છે વેજ ચીઝી કટલેસ...

    વેજ ચીઝી કટલેસ (Veg Cheesy Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ ચીઝી કટલેસ (Veg Cheesy Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ ચીઝી કટલેસ (Veg Cheesy Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    વેજ ચીઝી કટલેસ (Veg Cheesy Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ ચીઝી કટલેસ (Veg Cheesy Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ ચીઝી કટલેસ (Veg Cheesy Cutlet Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર February 20, 2023 10:35
Cooking is my Passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
March 02, 2023 01:17
Yummy food
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati)
  2. દાડમ દાણા મસાલા છોલે જૈન (Pomegranate Masala Chickpeas Jain Recipe In Gujarati)
  3. તવા કૂલચા જૈન (Tawa Kulcha Jain Recipe In Gujarati)
  4. પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
  5. ફરાળી ચટણી (Farali Chutney Recipe In Gujarati)
  1. રવા વેજ અપ્પમ (Rava Veg Appam Recipe In Gujarati)
  2. બટાકા નુ ભરેલુ શાક (Bataka Nu Bharelu Shak Recipe In Gujarati)
  3. સાબુદાણા ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
  4. ફરાળી કટલેટ (Farali Cutlet Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16809893
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close