શક્કરિયા અને બટાકા નો શીરો (Shakkariya Bataka Sheera Recipe In Gujarati)

Rita Gajjar @cook_27548052
#FR
#Mahashivratri special recipe
શક્કરિયા અને બટાકા નો શીરો (Shakkariya Bataka Sheera Recipe In Gujarati)
#FR
#Mahashivratri special recipe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શક્કરિયા અને બટાકા ને વરાળથી બાફી લેવા પછી તે ઠંડા થાય એટલે તેને મેશ કરી લેવા અથવા તો છીણીથી છીણી લેવા એક કપ દૂધ લઇ તેની અંદર ખાંડ નાખી ગરમ કરી લેવું
- 2
એક પેનમાં ઘી લઈ તેમાં સક્રિયાને બટાકાનો માવો નાખી બરાબર શેકી લેવું પાંચથી દસ મિનિટ શેકવું
- 3
પછી તેની અંદર ખાંડ નાખીને ગરમ કરેલું દૂધ ઉમેરવું દૂધ બધું બરાબર બળી જાય ત્યાં સુધી શીરાને કુક કરવો અથવા તો પેન છોડે ત્યાં સુધી કુક કરવો આ પ્રોસેસ ધીમા ગેસ ઉપર જ કરવી
- 4
પછી તેની ઉપર ડ્રાયફ્રુટ નો ભૂકો નાખી 1 ચમચી ઘી નાખી બે મિનિટ કૂક કરી શીરાને સર્વિંગ બાઉલમાં લઈ ગરમાગરમ સર્વ કરો
Similar Recipes
More Recipes
- સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
- મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G
- મટર પનીર (Matar paneer recipe in Gujarati)
- ફરાળી ફુલકા રોટી (Farali Fulka Roti Recipe In Gujarati)
- શક્કરિયા બટાકા ની કટલેસ (Shakkariya Bataka Cutlet Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16812502











ટિપ્પણીઓ