રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ને ધોઈ ને તેનું છીણ કરો
- 2
એક તાવડી માં ઘી મૂકી તેમાં ગાજર નું છીણ નાખો અને સતળો પછી તેમાં દૂધ નાખો
- 3
દુધ બળે એટલે તેમાં ખાંડ નાખો પછી તેમાં માવો કાજુ દ્રાક્ષ નાખો હળવિયા કરો
- 4
ઘી છુંતે એટલે ઈલાયચી પાઉડર નાખી ઉતારી લો પછી એક થાળી માં ઘી લગાવી તેમાં હલાવો પથારી દો ઠંડુ પડે એટલે તેના ટુકડા કરો તો તૈયાર છે ગાજર નો હલવો
Similar Recipes
More Recipes
- દાડમ દાણા મસાલા છોલે જૈન (Pomegranate Masala Chickpeas Jain Recipe In Gujarati)
- તવા કૂલચા જૈન (Tawa Kulcha Jain Recipe In Gujarati)
- પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati)
- પંજાબી ટ્રેડિશનલ દાલ મખની (Punjabi Traditional Dal Makhani Recipe In Gujarati)
- ફરાળી ચટણી (Farali Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16815239














ટિપ્પણીઓ