રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બટાકા, ગાજર ને પાણી થી ધોઈ છોલી લો, કટકા કરી કુકરમાં બાફી લો
- 2
હવે મિશ્રણ ને ઠંડુ થવા દો, આદુ મરચાં વાટી લો હવે બફાયેલા બટાકા,ગાજર, વટાણા ને મૅશ કરી લો,
- 3
વઘાર માટે તેલ ગરમ કરો તેમાં રાઈ, હીંગ, વાટેલા આદુ મરચાં,તલ નાખી સાંતળી લો
- 4
બધું બરાબર સંતળાઈ જાય પછી તેમાં કટલેટ નો માવો ઉમેરી ૨ મિનિટ સુધી સાંતળો અને ગૅસ બંધ કરી તેમાં ગરમ મસાલો, લીંબુનો રસ, ખાંડ, સમારેલી કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું,આરા લોટ ઉમેરો અને ઠંડુ થવા દો
- 5
ત્યારબાદ મેંદા ની સ્લરી બનાવવા માટે મેંદા માં ૧/૩ કપ પાણી ઉમેરો, હવે કટલેટ બનાવવા માટે બીબાં મા માવા નો લુવો દબાવી કટલેટ નો શેપ આપો
- 6
તેને મેંદા ની સ્લરી માં બોળી, બ્રેડ ક્રમસ મા રગદોળી લો, તળવા માટે તેલ ગરમ કરો હાઈ ફલેમ પર ગુલાબી રંગ ની તળી લો,કટલેટસ ને સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રેલ્વે સ્ટાઈલ કટલેટ (Railway Style Cutlet Recipe In Gujarati)
#KK#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
-
-
-
-
ક્રિસ્પી વેજ કટલેસ (Crispy Veg Cutlet Recipe In Gujarati)
#KK#SN1#Vasantmasala#aaynacookeryclubWeek 1 Hetal Poonjani -
-
-
-
-
-
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KK ચટાકેદાર વેજીટેબલ કટલેટ Sneha Patel -
-
-
-
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : વેજીટેબલ કટલેટલગ્ન પ્રસંગના જમણવાર મા કટલેટ તો હોય જ છે . ક ઘરે પણ આસાનીથી કટલેટ બનાવી શકાય છે . મે આજે first timeબનાવી પણ સક્સેસ થઈ . સ્વાદમા એકદમ સરસ yummy બની . Sonal Modha -
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (5)