કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તાંદળજા ની ભાજીના મુઠીયા (Tandarja Bhaji Muthia Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તાંદળજા ની ભાજીના મુઠીયા (Tandarja Bhaji Muthia Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તાંદળજા ની ભાજીના મુઠીયા (Tandarja Bhaji Muthia Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_21848652

#BW
શિયાળામાં મેથી તાંદળજો વગેરે ભાજી ખુબ જ સરસ આવે છે એમાં તાંદરજાની ભાજીના કોરા મુઠીયા ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે તાંદળજા આપણા હેલ્થ માટે ખુબ જ સારો છે.

#BW
શિયાળામાં મેથી તાંદળજો વગેરે ભાજી ખુબ જ સરસ આવે છે એમાં તાંદરજાની ભાજીના કોરા મુઠીયા ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે તાંદળજા આપણા હેલ્થ માટે ખુબ જ સારો છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૩ વ્યક્તિ
  • 1ઝૂડી ડી તાંદળજો
  • 2 કપઘઉંનો ઝીણો લોટ
  • 1/2 કપ ઘઉંનો જાડો લોટ
  • 3 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચી હળદર પાઉડર
  • 1/2 ચમચી હિંગ
  • 3 મોટી ચમચીતેલ મોણ માટે
  • 1લીંબુનો રસ
  • ચપટીખાવાનો સોડા
  • 3 ચમચીખાંડ
  • મીઠું સ્વાદ અનુસાર
  • વઘાર માટે
  • 3 ચમચીતેલ
  • 1 ચમચીરાઈના દાણા
  • 2 ચમચીસફેદ તલ
  • 1/2 ચમચી હિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    તાંદળજા ને સાફ કરી અને વધારે પાણીમાં ધોઈ નાખો કેમ કે તાંદળજા માં માટી ખૂબ હોય છે એટલે એને 1/2 કલાક પલાળી રાખો અને પછી સારી રીતે હાથથી ધોઈ અને નિતારી લેવો.

    તાંદળજા ની ભાજીના મુઠીયા (Tandarja Bhaji Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તાંદળજા ની ભાજીના મુઠીયા (Tandarja Bhaji Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઝીણો અને જાડો બંને લોટ ભેગા કરવા તેમાં મીઠું મરચું હળદર ખાંડ અને લીંબુનો રસ અને મોણ નાખી દેવું બધું બરાબર મિક્સ કરવું પછી તેમાં સાફ કરેલો તાંદળજો,સોડા અને જરૂર મુજબ પાણી ઉમેરી મુઠીયા ન લાંબા વાળવા.

    તાંદળજા ની ભાજીના મુઠીયા (Tandarja Bhaji Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તાંદળજા ની ભાજીના મુઠીયા (Tandarja Bhaji Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી એક મોટા વાસણ માં નીચે પનીમુકી તેમાં કાંઠલો મૂકી તેના પર કાણાવાળી જાળી મૂકી બધા મુઠીયા ગોઠવી દેવા. અને તેને લગભગ 30 થી 35 મિનિટ સુધી બફાવા દેવા. પછી ચપ્પા વડે ચેક કરી લેવા જો ચપાને લોટ ન ચોંટે તો ગેસ બંધ કરી તેને કાઢીને ઠંડા પડવા દેવા.

    તાંદળજા ની ભાજીના મુઠીયા (Tandarja Bhaji Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેના ગોળ પીસ કરવા બીજા એક વાસણમાં વઘાર માટેનું તેલ મૂકી તેમાં રાઈ નાખી રાઈ તતડે એટલે સફેદ તલ નાખી તરત જ મુઠીયા નાખી દેવા અને બધું બરાબર મિક્સ કરવું બે મિનિટ પછી ગેસ બંધ કરી ઉપર કોથમીર નાખી સર્વ કરવું.

    તાંદળજા ની ભાજીના મુઠીયા (Tandarja Bhaji Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તાંદળજા ની ભાજીના મુઠીયા (Tandarja Bhaji Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha Shah
Nisha Shah @cook_21848652
પર February 21, 2023 09:56

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

તાંદળજો મુઠીયા ભાજી

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. લાલ મરચાં લસણ ની ચટણી (Lal Marcha Garlic Chutney Recipe In Gujarati)
  2. મિલેટ ઉપમા (Millet Upama Recipe In Gujarati)
  3. લસણ ની સૂકી ચટણી (Lasan Dry Chutney Recipe In Gujarati)
  4. બાજરી મેથી ના ઢેબરા (Bajra Methi Paratha Recipe In Gujarati)
  5. બાજરા ના મમરા વધારેલા
  1. લીલા ચણાની હરીયાળી સબ્જી (Lila Chana Hariyali Sabji Recipe In Gujarati)
  2. લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati)
  3. ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
  4. બાજરી મેથી ના ઢેબરા (Bajra Methi Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16817224
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close