કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઘઉંના ટોઠા (Wheat Totha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઘઉંના ટોઠા (Wheat Totha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઘઉંના ટોઠા (Wheat Totha Recipe In Gujarati)

Kajal Solanki
Kajal Solanki @kajal_06

#BW

#BW

વધુ વાંચો

ઘઉંના ટોઠા (Wheat Totha Recipe In Gujarati)

Kajal Solanki
Kajal Solanki @kajal_06

#BW

#BW

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
ચાર લોકો માટે
  • 2વાટકા ઘઉં
  • 2 નંગ મીડિયમ સાઇઝના કાંદા
  • 2 નંગ ટામેટાં
  • 2 નંગમરચા
  • 4 થી 5 લસણની કળી
  • 2ચમચા ધાણાભાજી સમારેલી
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીધાણાજીરું
  • 1/2 ચમચી ચાટ મસાલો
  • 1 ચમચીલીંબુનો રસ
  • 2ચમચા તેલ
  • 1/2 ચમચી રાઈ , જીરું
  • 1/2 ચમચી હિંગ
  • 8-10લીમડાના પાન
  • ઝીણી સેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉં ને રાત્રે પલાળી દેવા ત્યારબાદ સવારે તેને બે વખત પાણીથી ધોઈ અને કુકરમાં 4 થી 5 સીટી વગાડી લેવી

    ઘઉંના ટોઠા (Wheat Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઘઉંના ટોઠા (Wheat Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કુકર ઠંડુ થાય ત્યાં સુધીમાં એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ-જીરું હિંગ મીઠો લીમડો તેમજ લસણ નાંખી સાંતળી લેવું હવે તેમાં ઝીણા સમારેલા કાંદા ટામેટા, ધાણાભાજી એડ કરી દેવા બધું જ સાંતળી લેવું એકરસ થાય ત્યાં સુધી શું તળવું

    ઘઉંના ટોઠા (Wheat Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઘઉંના ટોઠા (Wheat Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઘઉંના ટોઠા (Wheat Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ઘઉં નાખી બધો જ મસાલો કરી દેવો. મસાલો થોડો ચડિયા તો રાખવો હલાવી લેવું. હવે સર્વ કરવા માટે એક બોલમાં કાઢી તેમાં ઉપરથી સેવ તથા ધાણાભાજી ભભરાવો તૈયાર છે ઘઉંના ટોઠા ગરમા ગરમ સર્વ કરો

    ઘઉંના ટોઠા (Wheat Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kajal Solanki
Kajal Solanki @kajal_06
પર February 21, 2023 17:10

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઘઉંના ટોઠા ઘઉં

Similar Recipes

More Recipes

  1. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  2. ગ્રેવીવાળું ગલકા નું શાક
  3. ફરાળી ચકરી
  4. ગલકા નો ઓળો
  5. ફરાળી ક્રિસ્પી રીંગ
  1. લાલ મરચાં લસણ ની ચટણી (Lal Marcha Garlic Chutney Recipe In Gujarati)
  2. મિલેટ ઉપમા (Millet Upama Recipe In Gujarati)
  3. મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
  4. લસણ ની સૂકી ચટણી (Lasan Dry Chutney Recipe In Gujarati)
  5. બાજરા ના મમરા વધારેલા
  1. આમળા જીંજર લેમન જ્યુસ (Amla Ginger Lemon Juice Recipe In Gujarati)
  2. મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
  3. શિંગ તથા દાળિયા ની ચીક્કી (Shing Daliya Chikki Recipe In Gujarati)
  4. બ્રોકલી ગાજર સૂપ (Broccoli Carrot Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16817946
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close