કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મહારાષ્ટ્રીયન મિસલ પાવ (Maharashtrian Misal Paav Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મહારાષ્ટ્રીયન મિસલ પાવ (Maharashtrian Misal Paav Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મહારાષ્ટ્રીયન મિસલ પાવ (Maharashtrian Misal Paav Recipe In Gujarati)

Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya

મીસલ પાવ થોડુ તીખુ હોય છે ,અને તેને એકદમ ગરમ જ સર્વ કરવાનુ હોય છે, તેથી આ વાનગી ખાવાની મજા શિયાળામાં વધરે આવે છે.
#BW

મીસલ પાવ થોડુ તીખુ હોય છે ,અને તેને એકદમ ગરમ જ સર્વ કરવાનુ હોય છે, તેથી આ વાનગી ખાવાની મજા શિયાળામાં વધરે આવે છે.
#BW

વધુ વાંચો

મહારાષ્ટ્રીયન મિસલ પાવ (Maharashtrian Misal Paav Recipe In Gujarati)

Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya

મીસલ પાવ થોડુ તીખુ હોય છે ,અને તેને એકદમ ગરમ જ સર્વ કરવાનુ હોય છે, તેથી આ વાનગી ખાવાની મજા શિયાળામાં વધરે આવે છે.
#BW

મીસલ પાવ થોડુ તીખુ હોય છે ,અને તેને એકદમ ગરમ જ સર્વ કરવાનુ હોય છે, તેથી આ વાનગી ખાવાની મજા શિયાળામાં વધરે આવે છે.
#BW

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૫ લોકો
  1. પેસ્ટ માટે-
  2. ૧/૨ ચમચીમરી
  3. ૫ નંગલવીંગ
  4. ૧ ટુકડોતજ
  5. ૧ ચમચીઆખા સૂકા ધાણા
  6. ૧ ચમચીજીરુ
  7. ૧ ચમચીવરિયાળી
  8. ૧ ચમચીતલ
  9. ૧ચકરી ફુલ
  10. ૧ નંગદગડ ફુલ
  11. ૨ ચમચીકોપરાનુ છીણ
  12. ૭,૮ કળી સલણ
  13. ૨ ચમચીલાલ મરચુ
  14. ૧/૨કમ કોથમીર
  15. મીસલ માટે-
  16. ૨ કપફણગાવેલા મગ અને મઠ
  17. ૧ નંગ ઝીણી સમારેલી ડુંગળી
  18. ૧/૨ નંગ ઝીણુ સમારેલુ ટામેટુ
  19. ૧ ચમચીલસણ, આદુની મેસ્ટ
  20. ૧ ચમચીલાલ મરચુ
  21. ૧/૪ ચમચીહળદર
  22. ૧/૨ ચમચીધાણીજીરુ
  23. ૧ચમચો તેલ
  24. ૧/૨ ચમચીજીરુ
  25. ૮,૧૦ લીમડીના પાન
  26. થોડુ મીઠું
  27. રસા માટે-
  28. ૧/૪ કપતેલ
  29. ૧/૨ ચમચીજીરુ
  30. ૮,૧૦ લીમડી ના પાન
  31. ૧ નંગ ઝીણી સમારેલી ડુંગળી
  32. ૧/૨ નંગ ઝીણુ સમારેલુ ટામેટુ
  33. ૧ ચમચીલસણ, આદુની પેસ્ટ
  34. ૨ચમચા લાલ મરચુ
  35. ૧/૨ ચમચીહળદર
  36. ૧/૨ ચમચીધાણાજીરુ
  37. ૧/૨ ચમચીગરમ મસાલો
  38. ગીનીઁ શીંગ માટે-
  39. ૧ નંગ જીણી સમારેલી ડુંગળી
  40. બન
  41. મોળુ ચવાણુ
  42. લીંબુની ચીરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પેસ્ટ માટેની સામગી્ઓ માંથી કોપરાનુ છીણ, લાલ મરચુ, લસણઅને કોથમીર સિવાયની બધી વસ્તુઓ સેકી લો. તેમાં લાલ મરચુ, કોપરાનુછીણ અને લસણ નાંખીને ફરી સેકો. ઠંડુ થવાદો. તેમા કોથમીર મીક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો.ફણગાવેલા મગ અને મઠ મીઠું હળદર નાંખેલા પાણીમાં ૧ વ્હિસલ વગાડીને બાફી લો.ઠંડુ પડે એટલે કાણાવાળા વાડકામાં કાઢીને પાણી અલગ કરો. આપણે આ જ પાણી નો રસો બનાવવાનો છે.

    મહારાષ્ટ્રીયન મિસલ પાવ (Maharashtrian Misal Paav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મહારાષ્ટ્રીયન મિસલ પાવ (Maharashtrian Misal Paav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પહેલા આપણે મીસલ બનાવીશુ. ૧ ચમચો તેલ ગરમ કરીને જીરાનો વઘાર કરીને લીમડી નાંખો. ડુંગળી અને લસણ આદુની પેસ્ટ સાંતળો. પછી તેમાં પહેલા રેડી કરેલી પેસ્ટ ૧ ચમચા જેટલી અને લાલ મરચુ, હળદર અને ધાણાજીરુ નાંખીને સાંતળો. મગ,મઠના વહીડા નાંખીને મીઠું નાંખો. બરાબર મીક્સ કરીને તેને સાઇડ પર રહેવા દો.

    મહારાષ્ટ્રીયન મિસલ પાવ (Maharashtrian Misal Paav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આપણે રસો બનાવીશુ. ૧/૪ કપ તેલ ગરમ કરો. જીરુ, લીમડીનો વઘાર કરીને ડુંગળી અને લસણ, આદુની પેસ્ટ સાંતળો. પછી લાલ મરચુ નાંખો. થોડીવાર હલાવતા રહો. રેડી કરેલી પેસ્ટ બધી નાંખી દો. હળદર, ધાણજીરુ નાખીને હલાવો.સ્વાદ મુજબ મીઠું નાંખો. તેલ છુટુ પડે એટલે મગ, મઠ બાફેલુ પાણી નાખીંને ઉકળવા દો. મીઠું નાંખો. ૫,૭ મીનીટ સુધી ઉકળે પછી ઉપર આવેલુ તેલ ચમચાથી ધીરેથી લઇ લો. આને તરી કહેવાય. બાઉલમાં થોડુ મીસલ લો. તેની ઉપર રસો નાંખો. તેની ઉપર તરી, ચવાણુઅને ઝીણી સમારેલી ડુંગળી નાંખીને બન સાથે સર્વ કરો.

    મહારાષ્ટ્રીયન મિસલ પાવ (Maharashtrian Misal Paav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મહારાષ્ટ્રીયન મિસલ પાવ (Maharashtrian Misal Paav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya
પર February 22, 2023 04:28
I Love Cooking.I want to Introduce Myself not as “Housewife”but as a “Queen of House” I also love to make poetry in Gujarati.
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
February 28, 2023 17:57
Swadista 👌👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રીંગણાનો ઓળો (Baingan Bharta recipe in Gujarati)
  2. ટામેટા ની ઈન્સ્ટન્ટ ચટણી (Tomato Instant Chutney Recipe In Gujarati)
  3. ચાટ મસાલો (Chaat Masala Recipe In Gujarati)
  4. મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
  5. ગળી ચટણી (Sweet Chutney Recipe In Gujarati)
  1. ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
  2. રેસ્ટોરન્ટ સ્ટાઈલ ડુંગળી નું અથાણું (Restaurant Style Onion Athanu Recipe In Gujarati)
  3. વેજ મટકા પુલાવ (Veg Matka Pulao Recipe In Gujarati)
  4. આથેલા આમળા (Athela Amla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16818583
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close