રેસ્ટોરન્ટ સ્ટાઈલ ડુંગળી નું અથાણું (Restaurant Style Onion Athanu Recipe In Gujarati)

Shital Jataniya @shital10
રેસ્ટોરન્ટ સ્ટાઈલ ડુંગળી નું અથાણું (Restaurant Style Onion Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલાં ડુંગળી ને છોલી લેવી ને મરચા ના કટકા કરી લેવા ને બીટ ને ખમણી લેવું ને લીંબું નો રસ કાઢી લેવો.
ને ડુંગળી માં વચ્ચે ચીરા કરી લેવાં. - 2
હવે એક બરણી માં ડુંગળી એડ કરી માથે બીટ નું ખમણ ને મરચા ના કટકા એડ કરવા ને મીઠું એડ કરવું ને માથે લીંબું નો રસ એડ કરી મિક્સ કરી તેમાં ડુંગળી ડૂબે તેટલું પાણી એડ કરી ૨-૩ દિવસ માટે રાખી દેવી.
હવે ત્રણ દિવસ પછી આપણી ડુંગળી નો કલર જોવ કેટલો મસ્ત થયો છે જોતા જ ખાવાનું મન થઇ જાય છે.
ને સ્વાદ પણ ખૂબ મસ્ત લાગશે. - 3
તો આ રીતે રેડી છે આપનું મસ્ત રેસ્ટોરન્ટ સ્ટાઈલ ડુંગળી નું અથાણું.
- 4
તો હવે આપણે તેને સર્વ કરશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ રેડ ઓનિયન (Restaurant Style Red Onion Recipe In Gujarati)
રેસ્ટોરન્ટમાં સર્વ થાય.. જ્યારે પણ જઈએ ક્યારે પંજાબી સબ્જી સાથે ખાવાની ખૂબ મજા પડે. યુટયુબમાં રેસિપી જોઈ.. થોડું હેલ્ધી વર્જન કર્યું. વિનેગાર ને બદલે લીંબુનાં રસનો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ દમ આલુ (Restaurant Style Dum Aloo Recipe In Gujarati)
#AM3 ઉનાળામાં જયારે નવા બટાકા આવવાની શરૂઆત થાય ત્યારે તેની સાથે નાની બટાકી પણ આવતી હોય છે. મારા ઘરે જયારે નાની બટાકી આવે એટલે મારી દીકરી કે મમ્મી આજે રેસ્ટોરન્ટ જેવું દમઆલુ નું શાક બનાવ .આજે મે નાના બાળકો મોટા બધાં ને ભાવતું એવું રેસ્ટોરેન્ટ જેવું દમઆલુ શાક બનાવીયુ છે Archana Parmar -
-
-
-
સીરકે વાલી પ્યાજ(vinegar Onion recipe in gujarati)
#onion#sirka#beet આ દરેક રેસ્ટોરન્ટ માં આપણને પીરસતા હોય છે જ ખાવા માં બહુ ટેસ્ટી હોય છે. Mitu Makwana (Falguni) -
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ મિક્સ અથાણું (Restaurant Style Mix Athanu Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy e-bookAthanuPost2ભારતમાં વિવિધ પ્રદેશોમાં વિવિધ રીતે અથાણાંં બનાવવામાં આવે છે, તેલ અને મસાલાઓ પણ અલગ અલગ પ્રકારનાં વાપરવામાં આવે છે. જેને કારણે ભારતમાં અથાણાઓમાં સ્વાદ અને સુગંધનું ઘણું વૈવિધ્ય જોવા મળે છે. તેમાં જુદા જુદા મસાલા, શાક અને ફળો નો ઉપયોગ કરી અથાણાં બને છે. આજે મેં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મિક્સ અથાણું બનાવ્યું છે અને તેમાં preservative તરીકે વિનેગાર(સરકો) નો ઉપયોગ કર્યો છે. Bhumi Parikh -
ગાજર ડુંગળી નું અથાણું (Gajar Dungli Athanu Recipe In Gujarati)
#WDઆ અથાણું મારી ફેૃડ અમૃતા ને ડેલીકેટ કરૂ છું તેને ખુબ ભાવે છે. HEMA OZA -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ખીચડી (Restaurant Style Dal Khichdi Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ માં તો આપણે અવારનવાર જતા હોઈએ છીએ પણ હમણાં લોકડાઉન થી બધી જ ડીશ ઘરે બનાવતા થઈએ છે તો આજે મેં બનાવી છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ખીચડી.. ખૂબ જ સરસ બની છે..!! મેં સ્મૂકી દાલ ખીચડી બનાવી છે. દાલ ખીચડી સાથે પાપડ અને મસાલા છાશ.. આહા મજા પડી ગઈ!!#GA4#Week7 Charmi Shah -
ખજૂર અને કાજુ બદામ પિસ્તા ના લાડુ (Khajoor Kaju Badam Pista Ladoo Recipe In Gujarati)
#BW#winter sm.mitesh Vanaliya -
કેરડા નું અથાણું (Kerda Athanu Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colou recepies) 'કેર' કે 'કેરડા'એ મરુભૂમી નું વૃક્ષ છે,તે એક કાંટાવાળું ઝાડ છે..એને પાંદડાં હોતા નથી.સાઈડ ડીશ માં ગ વપરાય છે.□ જો હરસ - મસા ની તકલીફ હોય તો કેર ને સૂકવી ને એનો પાઉડર બનાવી ને દહીં સાથે આપવા માં આવે છે□.રાજસ્થાન માં કેર ના અલગ અલગ રીતે અથાણાં તો બનાવે પણ ત્યાં કેર નું શાક પણ બનાવે છે. Krishna Dholakia -
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#week1#WK1 લીલાં મરચાનું અથાણું ખાવામાં ઘણું જ ટેસ્ટી હોય છે. અને અથાણું ઝડપથી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
બિહારી સ્ટાઈલ ટોમેટો ચટણી (Bihari Style Tomato Chutney Recipe In Gujarati)
#east#બિહારી સ્ટાઈલ રોસ્ટેડ ટોમેટો ચટણી .બિહાર ની મશહૂર ચટણી જે બનવા માં ખુબ સરળ અને સ્વાદિષ્ટ બને છે .ખૂબ થોડી સામગ્રી માં અને થોડા સમય માં બની જાય છે. (Smoky Tomato salsa) Dipika Bhalla -
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ખીચડી (Restaurant Style Dal Khichdi Recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#માઇઇબુક#પોસ્ટ૧૧હમણા કોરોના ને કારણે રેસ્ટોરન્ટ ની વાનગી મિસ કરતાં હશે તે આજે હું રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ખીચડી ની રેસિપી લાવી છું Sachi Sanket Naik -
મરચાં નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#WK1#week1આ રેસિપી મેં મારા સાસુ પાસેથી શીખી છે. એકદમ સરળ અને ઓછા સમયમાં બનતું અથાણું છે.... જમવામાં પીરસવામાં આવે તો મજા પડી જાય... મૂળ કાઠિયાવાડી એટલે આ અથાણું તો હોવું જ જોઈએ..... Khyati's Kitchen -
-
-
-
લીલી ડુંગળી ની કઢી (Spring Onion Kadhi Recipe In Gujarati)
#CWM1#Hathimasala#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ફ્રાય (Restaurant Style Dal Fry Recipe In Gujarati)
ઓલ ટાઈમ ફેવરિટ#AM1#dal#dal fry chef Nidhi Bole
More Recipes
- ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
- રીંગણાનો ઓળો (Baingan Bharta recipe in Gujarati)
- ખાટા સ્પાઇસી અડદ કાઠિયાવાડી સ્ટાઇલ (Khata Spicy Urad Kathiyawadi Style Recipe In Gujarati)
- રીંગણ મેથીનું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
- ચાઈનીઝ રાઈસ (Chinese Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16818548
ટિપ્પણીઓ (4)