ભૈડકુ (Bhaidku Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
#BW
શિયાળામાં અમારે ત્યાં બનતી વાનગી એમાં પણ લીલા લસણ નો વધાર હોય ને ઘી થી ભરપૂર ખવાય
ભૈડકુ (Bhaidku Recipe In Gujarati)
#BW
શિયાળામાં અમારે ત્યાં બનતી વાનગી એમાં પણ લીલા લસણ નો વધાર હોય ને ઘી થી ભરપૂર ખવાય
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં ભૈડકા નો લોટ લઈ લો તેમા 2 વાટકા પાણી મીઠું હીંગ મરી નાખી હલાવી લો
- 2
પછી ગાજર સિમલા મરચું સમારી તેમા ઉમેરો. ને હવે ગેસ ચાલું કરી થવા દો. પછી વધાર્યું લ ઈ 1 ચમચીઘી મુકી લીલા લસણ નો વધાર કરો.
- 3
કડાઈ માં ભૈડકુ થવા આવે ઘી ઉમેરી કોથમીર નાખી સર્વ કરો આ વાનગી ડાયેટ માટે ખુબ સારી છે
- 4
અત્યારે મે તૈયાર લીધું છે બાકી 1 વાટકી મગ 1 વાટકી બાજરો 1/2 વાટકી ચોખા અલગ અલગ શેકી મિકસર મા પણ લોટ કરી શકો છો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16818923








ટિપ્પણીઓ