ફ્રેશ સ્ટ્રોબેરી ક્રશ (Fresh Strawberry Crush Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સ્ટ્રોબેરી ને ધોઈ ને સમારી લો.ત્યાર બાદ એક કડાઈમાં સમારેલી સ્ટ્રોબેરી અને ખાંડ લો.ત્યાર બાદ ધીમા તાપે ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી કૂક કરો.
- 2
ખાંડ મેલ્ટ થાય એટલે તેમાં લીંબુ નો રસ ઉમેરી લો.તેને બે મિનિટ માટે કૂક કરી લો.ત્યાર બાદ તેને સ્મેશ કરી લો.પાછું તેને એક થી બે મિનિટ માટે કૂક કરી ને નીચે ઉતારી લો.
- 3
થોડું ઠરે એટલે તેને એક બોટલ મા ભરી લો.
- 4
તો તૈયાર છે ફ્રેશ સ્ટ્રોબેરી ક્રશ.તેને એક જાર મા ભરી ને પાંચ થી છ મહિના સુધી સ્ટોર કરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16822322










ટિપ્પણીઓ