કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

#DRC
ઢોકળા રેસીપી ચેલેન્જ

#DRC
ઢોકળા રેસીપી ચેલેન્જ

વધુ વાંચો

મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

#DRC
ઢોકળા રેસીપી ચેલેન્જ

#DRC
ઢોકળા રેસીપી ચેલેન્જ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
ચાર લોકો માટે
  1. 1/2 વાટકી ગ્રીન ફોતરા વાળી દાળ
  2. 1/2 વાટકી પીળી મગની દાળ
  3. 1/2 વાટકી અડદની દાળ
  4. 1/2વાટકી ચોખા
  5. 3 ચમચીસાબુદાણા
  6. જરૂર મુજબ પાણી
  7. 2 નંગ લીલા મરચા બારીક સમારેલા
  8. 1 નંગઆદુનો ટુકડો બારીક સમારેલો
  9. સ્વાદ મુજબ મીઠું
  10. 1પેકેટ લેમન ઈનો
  11. તેલ જરૂર મુજબ
  12. બ્લેક મરી પાઉડર જરૂર મુજબ
  13. લાલ મરચું પાઉડર જરૂર મુજબ
  14. સર્વ કરવા માટે ગ્રીન ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ એક તપેલામાં બધી દાળ ચોખા સાબુદાણા બધું મિક્સ કરી જરૂર મુજબ પાણી લઈ બે થી ત્રણ વખત ધોઈ લો અને જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકીને 4 થી 5 કલાક માટે પલાળીને રાખો

    મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ મિક્સર જારમાં લઇ તેમાં લીલા મરચા આદુ નાખી ઢોકળા નું સ્મૂથ ખીરું પીસી લો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરાબર હલાવી લો

    મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ કડાઈમાં સ્ટેન્ડ મૂકી પાણી ગરમ કરવા મૂકો અને ઢોકળાની થાળીમાં તેલ લગાવી લો

    મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ ખીરામાં લેમન ઇનો નાખી બરાબર મિક્સ કરી લો અને ખીરાને ઢોકળા ની થાળીમાં પાથરી ઉપરથી મરી પાઉડર લાલ મરચું સ્પ્રિંકલ કરી ઢાંકીને 8 થી 10 મિનિટ માટે થવા દો

    મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ નીચે ઉતારી પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો અને ચપ્પુની મદદથી ઢોકળા ને કટ કરી લો

    મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો હવે આપણા ટેસ્ટી હેલ્ધી ગરમાગરમ મિક્સ દાળના ઢોકળા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.

    મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર February 27, 2023 15:31
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 28, 2023 18:15
@FalguniShah_40 Yummmmmmy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પીઝા સેવ (Pizza Sev Recipe In Gujarati)
  2. લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati)
  3. મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
  4. હૈદરાબાદી પુલાવ (Hyderabadi Pulao Recipe In Gujarati)
  5. ઇન્સ્ટન્ટ ગાર્લિક ચટણી ઢોકળા (Instant Garlic Chutney Recipe In Gujarati)
  1. મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
  2. ચકરી સ્ટીક (Chakri Stick Recipe In Gujarati)
  3. મેથી મુઠિયા નું બેસન નું શાક (Methi Muthia Besan Shak Recipe In Gujarati)
  4. રવાના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16827792
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close