રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને બંને દાળ ને ધોઈ ને ૩-૪ કલાક પલાળવી જોડે મેથી અને ચણા દાળ ને પણ ૧ વાટકા માં અલગ પલાળવી.
- 2
દાળ અને ચોખા પલાળી જાય પછી પાણી નિતારી ને જરૂર મુજબ છાસ નાખી ને મિક્સર માં પીરસવું અને એક બાઉલ માં કાઢી ને જરૂર મુજબ પાણી નાખી ને ૧૫-૨૦ મિનિટ રેસ્ટ આપી દો.
- 3
ને તેમાં હળદર,મીઠું,લાલ મરચું પાઉડર લસણ આદુ મરચા ની પેસ્ટ, પલાળેલી મેથી અને ચણા દાળ અને કોથમીર સમારી ને નાખવી છેલ્લે તેમાં ઈનો નાખી ઉપર લીંબુ નાખી ને એક સાઈડ ખુબ હલાવવું.
- 4
હવે ઢોકળીયા માં પાણી નાખી ને ઢોકળા ની ડીશ તેલ થી ગ્રીશ કરી ને ઢોકળા નું બેટર નાખી ને ઉપર કોથમીર અને લાલ મરચું થી ગાર્નિશ કરવું.૧૦ મિનિટ માટે ધીમા કે પછી મીડીયમ ફ્લેમ પર પકાવવું ફ્લેમ પછી તેને થોડું ઠંડું થવા દેવું અને ગરમ ગરમ સર્વ કરવું
નોટ :- ગ્રીન ચટણી ની રેસિપી ની લિંક આપેલ છે
Similar Recipes
More Recipes
- પાલક મગ સ્પાઉટસ્ ઢોકળા (Palak Moong Sprouts Dhokla Recipe In Gujarati)
- કેસર માવા કુલ્ફી (Kesar Mawa Kulfi Recipe In Gujarati)
- વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
- બેસન અને સોજી ના ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)
- લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16828088









ટિપ્પણીઓ (2)