કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

#DRC

#DRC

વધુ વાંચો

પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

#DRC

#DRC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦:૦૦
૫ લોકો માટે
  • ૧ વાટકીરવો
  • ૧જુડી પાલક
  • ૧/૨ વાટકી કોથમીર ઝીણી સુધારેલી
  • ૨-૩ નંગ લીલા મરચા
  • મીઠું પ્રમાણસર
  • ૧/૨ ચમચી સફેદ તલ
  • ૧/૨ ચમચી ખાવાનો સોડા
  • વઘાર માટે તેલ
  • ૧/૨ ચમચી રાઈ જીરું
  • લીમડો
  • ૨ નંગ લીલા મરચા ના નાના કટકા
  • 1/2વાટકી દહીં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦:૦૦
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરો. ત્યારબાદ એક મિક્સર જારમાં પાલક કોથમીર આદુ મરચાં નાખી ક્રશ કરો.

    પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં ૧/૨ વાટકી દહીં, મીઠું અને ખાંડ નાખી ક્રશ કરો.

    પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક બાઉલમાં રવો કાઢો. ત્યારબાદ તેમાં પાલકની જે ક્રશ કરી લીધી છે તે નાખો. તેને એક રસ કરતા હલાવતા જાઓ. ત્યારબાદ તેને વીસ મિનિટ ઢાંકી રાખો.

    પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક મોટા તપેલામાં પાણી ગરમ કરીને નીચે સ્ટેન્ડ રાખો. ત્યારબાદ રવાના ઢોકળા ના મિક્સરમાં 1/2 ચમચી ખાવાનો સોડા નાખી એક સાઇડ હલાવો. ત્યારબાદ એક ડબ્બાને તેલ થી ગ્રીસ કરો.

    પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મિશ્રણ તેમાં રેડી તપેલામાં મૂકવું. ત્યારબાદ તેને વીસ મિનિટ ઢાંકી રાખો.

    પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ ખોલીને ચપ્પુ નાખીને ચેક કરી જુઓ. એક કડાઈમાં તેલ ગરમ કરો. ત્યારબાદ તેમાં રાઈ જીરું લીમડો સફેદ તલ, મરચાના કટકા નાખી વઘાર કરો. આ વઘાર ઢોકળા ઉપર રેડો. ચપ્પુથી કટ કરો.

    પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો રેડી છે બધાના મનપસંદ એવા હેલ્થી અને ટેસ્ટી એવા પાલક ઢોકળા. જે આજે મેં સોસ સાથે સર્વ કરેલ છે.

    પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાલક ઢોકળા (Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર March 01, 2023 16:10

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કેસર માવા કુલ્ફી (Kesar Mawa Kulfi Recipe In Gujarati)
  2. વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
  3. પાલક મગ સ્પાઉટસ્ ઢોકળા (Palak Moong Sprouts Dhokla Recipe In Gujarati)
  4. બેસન અને સોજી ના ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)
  5. ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati)
  1. ફરાળી ઢોકળા (Frali Dhokla Recipe In Gujarati)
  2. મીક્સ લોટ ના ઢોકળા (Mix Flour Dhokla Recipe In Gujarati)
  3. ફરફર અને તળેલા સાબુદાણા
  4. કેસર માવા કુલ્ફી (Kesar Mawa Kulfi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16831063
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close