કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેકસીકન સ્ટાર્ટર (Mexican Starter Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેકસીકન સ્ટાર્ટર (Mexican Starter Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેકસીકન સ્ટાર્ટર (Mexican Starter Recipe In Gujarati)

Bindi Shah
Bindi Shah @cook_24564889
Gujarat

વિન્ટર મા વેજીટેબલ સુપ સાથે સ્ટાટર લેવા ની મજા જ ઓર છે
#Bye bye winter #BW

વિન્ટર મા વેજીટેબલ સુપ સાથે સ્ટાટર લેવા ની મજા જ ઓર છે
#Bye bye winter #BW

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 hour
4 સર્વિંગ્સ
  1. 20 નંગટાકોઝ રેડી
  2. 1 બાઉલરાજમા બાફેલા
  3. 1 નંગટામેટાં
  4. 1 નંગડુંગળી
  5. 1 નંગયલો કેપ્સીકમ
  6. 1 નંગરેડ કેપ્સીકમ
  7. 1 નંગગ્રીન કેપ્સીકમ
  8. 1 ચમચીઆદુ,મરચા,લસણ પેસ્ટ
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. 1 ચમચીસેઝવાન સોસ
  11. 1 ચમચીરેડ ચીલી સોસ
  12. ચપટીઓરેગાનો
  13. ચપટીચીલી ફલેકસ.મરી પાઉડર
  14. 1 બાઉલ કોબી,ઝુકીની ઝીણી સમારેલીઅથવા લાંબી પાતળી સમારેલી
  15. 6 નંગચીઝ
  16. બેબીકૉન :
  17. 1પેકેટ બેબીકૉન
  18. 2 ચમચીમેંદા નો લોટ
  19. 1 ચમચીકૉનફલોર
  20. મીઠું સ્વાદ પ્રમાણે
  21. ચપટીમરી
  22. 1 ચમચીચીલી ફલેકસ
  23. 1 ચમચીઓરીગેનો
  24. 2 ચમચીપીઝા સોસ
  25. 1 ચમચીસેઝવાન સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 hour
  1. 1

    કડાઇ મા 1 ચમચી બટર મુકી આદુ,મરચા,લસણ પેસ્ટ સાતળવી પછી તેમા ડુંગળી,ટામેટાં થોડા મીકસ કેપ્સીકમ સાતળવા તેમા બાફેલા રાજમા મીઠું સ્વાદ પ્રમાણે મીકસ કરી હલાવવું તેમા સેઝવાન સોસ,રેડ ચીલી સોસ,ઓરીગેનો,ચીલી ફલેકસ,મરી પાઉડર મીકસ કરી હલાવવું.

    મેકસીકન સ્ટાર્ટર (Mexican Starter Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેકસીકન સ્ટાર્ટર (Mexican Starter Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ટાકોઝ ને પ્લેટ મા મુકી તેમા રાજમા નુ ફીલીંગ પછી કોબી,કલરફૂલ કેપ્સીકમ,ટામેટાં,ઝુકીની,ડુંગળી ઝીણું સમારેલું ભભરાવુ તેમા ચીઝ ખમણેલું ભભરાવુ ઉપર રેડ માયોનીસ મીકસ કરી સૅવ કરવા.

    મેકસીકન સ્ટાર્ટર (Mexican Starter Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેકસીકન સ્ટાર્ટર (Mexican Starter Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બેબીકૉન ને સમારવા

    મેકસીકન સ્ટાર્ટર (Mexican Starter Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેકસીકન સ્ટાર્ટર (Mexican Starter Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેકસીકન સ્ટાર્ટર (Mexican Starter Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મેંદા નો લોટ,કૉનફલોર,મીઠું બધી સામગ્રી મીકસ કરી સ્લરી બનાવવી તેમા બેબીકૉન મીકસ કરી હલાવવું પછી કડાઇ મા તેલ મૂકી એક એક પીસ ફાય કરવા ને બ્રાઉન ફ્રાય કરવાં.

  5. 5

    પીઝા સોસ ર ચમચી,સેઝવાન સોસ 1 ચમચી ને બટર મા સાતળવા તેમા રેડ ચીલી સોસ,ડુંગળી,કેપ્સીકમ લાંબા સમારેલા,સોયા સોસ 1 નાની ચમચી.મીઠું સ્વાદ પ્રમાણે મીકસ કરી ફ્રાય બેબીકૉન મીકસ કરી હલાવવું ને મેકસીકન સ્ટાટર સાથે સૅવ કરવુ.

    મેકસીકન સ્ટાર્ટર (Mexican Starter Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેકસીકન સ્ટાર્ટર (Mexican Starter Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેકસીકન સ્ટાર્ટર (Mexican Starter Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bindi Shah
Bindi Shah @cook_24564889
પર March 01, 2023 19:06
Gujarat

ટિપ્પણીઓ (4)

Ketki Dave
Ketki Dave @ketki_10
March 06, 2023 10:52
@cook_24564889 Yuuuuuuummmmmilicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાલક મગ સ્પાઉટસ્ ઢોકળા (Palak Moong Sprouts Dhokla Recipe In Gujarati)
  2. કેસર માવા કુલ્ફી (Kesar Mawa Kulfi Recipe In Gujarati)
  3. વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
  4. બેસન અને સોજી ના ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)
  5. ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati)
  1. અવધિ વેજ દમ બિરયાની (Awadhi Veg Dum Biryani Recipe In Gujarati)
  2. મેથી મુઠીયા નું શાક (Methi Muthia Shak Recipe In Gujarati)
  3. વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
  4. મેથી મટર મસાલા (Fenugreek Peas Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16831300
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close