મેકસીકન સ્ટાર્ટર (Mexican Starter Recipe In Gujarati)

મેકસીકન સ્ટાર્ટર (Mexican Starter Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઇ મા 1 ચમચી બટર મુકી આદુ,મરચા,લસણ પેસ્ટ સાતળવી પછી તેમા ડુંગળી,ટામેટાં થોડા મીકસ કેપ્સીકમ સાતળવા તેમા બાફેલા રાજમા મીઠું સ્વાદ પ્રમાણે મીકસ કરી હલાવવું તેમા સેઝવાન સોસ,રેડ ચીલી સોસ,ઓરીગેનો,ચીલી ફલેકસ,મરી પાઉડર મીકસ કરી હલાવવું.
- 2
ટાકોઝ ને પ્લેટ મા મુકી તેમા રાજમા નુ ફીલીંગ પછી કોબી,કલરફૂલ કેપ્સીકમ,ટામેટાં,ઝુકીની,ડુંગળી ઝીણું સમારેલું ભભરાવુ તેમા ચીઝ ખમણેલું ભભરાવુ ઉપર રેડ માયોનીસ મીકસ કરી સૅવ કરવા.
- 3
બેબીકૉન ને સમારવા
- 4
મેંદા નો લોટ,કૉનફલોર,મીઠું બધી સામગ્રી મીકસ કરી સ્લરી બનાવવી તેમા બેબીકૉન મીકસ કરી હલાવવું પછી કડાઇ મા તેલ મૂકી એક એક પીસ ફાય કરવા ને બ્રાઉન ફ્રાય કરવાં.
- 5
પીઝા સોસ ર ચમચી,સેઝવાન સોસ 1 ચમચી ને બટર મા સાતળવા તેમા રેડ ચીલી સોસ,ડુંગળી,કેપ્સીકમ લાંબા સમારેલા,સોયા સોસ 1 નાની ચમચી.મીઠું સ્વાદ પ્રમાણે મીકસ કરી ફ્રાય બેબીકૉન મીકસ કરી હલાવવું ને મેકસીકન સ્ટાટર સાથે સૅવ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મંચુરિયન (Manchurian Recipe in Gujarati)
મન્ચુરિયન ડૉય ટેસ્ટી બને છે બનતા ની સાથે જ ગરમ ગરમ ખવાય જાય છે.#GA4#week3 #Chinese Bindi Shah -
મેકસીકન સીઝલર (Mexican Sizzler Recipe in Gujarati)
મેકસીકન પ્લેટર ફેવરીટ ડીશ છે#GA4#week20#babycorn Bindi Shah -
ચાઇનીઝ સીઝલર (Chinese Sizzler Recipe In Gujarati)
સીઝલર વિન્ટર નુ સુપરફુડ છે. વિન્ટર મા વેજીટેબલ બધા ફ્રેસ મળેછે અને ગરમ ગરમ સીઝલર બધા ની ફેવરીટ ડીશ છે.#GA4#Week18#sizzler Bindi Shah -
ટાકોઝ (Tacos Recipe in Gujarati)
આ મેકસીકન રેસીપી એક સ્નેકસ તરીકે અને સ્ટાટૅર તરીકે પણ સારી રેસીપી છે#GA4#week21#kidneybeans Bindi Shah -
મેક્સીકન સેન્ડવીચ વીથ કોર્ન (Mexican Sandwich With Corn Recipe In Gujarati)
વેજીટેબલ, ચીઝ અને સ્પાઇસી મારી દીકરી ની ફેવરિટ રેસીપી છે #સાઇડ Bindi Shah -
પીઝા ઢોસા (Pizza Dosa Recipe in Gujarati)
#GA4 #Week22#Pizza#CookpadGujarati#cookpadindiaપીઝા ઢોસા Henal Kothadiya _ #HENALs_Kitchen -
ક્રિસ્પી બેબી કોર્ન (Crispy Baby Corn Recipe In Gujarati)
કલરફુલ સટૉટર બાળકો માટે ટેસ્ટી ડીશ બને છે.#GA4#bellpaper#Week4 Bindi Shah -
તંદુરી મોમો (tanduri veg momo)
વિન્ટર મા મોમોસ ની મજા જ અલગછે તંદુરીમોમો ખુબજ સ્વાદિષ્ટ બનેછે Bindi Shah -
મેક્સિકન ટાકોઝ (Mexican Tacos Recipe in Gujarati)
#GA4#WEEK21#Mecasican#Kindny beensટાકોઝ એ પરંપરાગત મેક્સીકન વાનગી છે જેમાં નાના કદના મકાઈ અથવા ઘઉંનો ગરમ ગરમ પાપડ કે ખાખરા જેવી પૂરી બનાવી તેમાં પૂરણ(સ્ટફિંગ) ભરવામાં આવે છે. અને તેને મેકસીકો માં આ રીતે ખવાય છે. Vandana Darji -
-
વેજીટેબલ સ્પી્ગરોલ (vej spring roll recipe in Gujarati)
નુડલ્સ ને અલગ રીતે અને જંક ફુડ ને હેલ્ધી ફુડ મા બનાવી શકીએ તેમા વેજીટેબલ વધારે મીકસ કરીને. Bindi Shah -
ફ્રેન્કી (Frankie Recipe in Gujarati)
ટૉટીલા મા જવ,જુવાર,રાગી,મકાઇનો ધંઉનો ,ચણાનો લોટ મીકસ કરી બનાવી શકાય હેલ્ધીપણ બને છે અને ટેસ્ટી પણ.ફ્રેન્કી મા વેજીટેબલ,ગ્રેન,પ્રોટીન મીકસ કરી એક પોષ્ટીક રેસીપી બનાવી શકાય.#trending Bindi Shah -
વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati#cookpadindia#cookpad અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
મોમો ડીપ (Momos Dip Recipe In Gujarati)
મોમો વિન્ટર મા ડીપ સાથે લેવા ની મજા આવે અને એકદમ માઉથવોટરીગ રેસીપી છે.#GA4#Week8#dip Bindi Shah -
બાર્બેક્યુ (Barbeque Recipe In Gujarati)
વિન્ટર મા વેજીટેબલ ગ્રીલ કરી આ રીતે લેવાથી અથવા સૅવ કરવાંથી અલગ આનંદ થાય છે.#GA4#week15#grill Bindi Shah -
બ્રોકલી ગાજર સૂપ (Broccoli Carrot Soup Recipe In Gujarati)
#Bye Bye winter recipe challenge#BW#Souprecipe#WinterSoupRecipe#Broccoli-CarrotSoupRecipe Krishna Dholakia -
મેક્સિકન સ્પેગેટી (Mexican Spaghetti Recipe In Gujarati)
ઘઉં ની સ્પેગેટી ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે#GA4 #Week21Sonal chotai
-
ફ્રાય બેબી કોર્ન રેસિપિ (Fry baby corn Recipe In Gujarati)
સ્ટૉટરમા અને બૅથડે પર બાળકો માટે આ ડીશ સારી લાગે છે.દીવાળી મા મહેમાનો ને પણ સર્વ કરી શકાય.#GA4#Week9#fry Bindi Shah -
વેજ સીઝલર ( Veg. Sizzler Recipe In Gujarati
સીઝલર બધાં ની ફેવરીટ ડીશ છે તે એક હેલ્ધી અને કમપ્લીટ મીલ પણ છે.#KS4 Bindi Shah -
-
મિક્ષ ભજીયા (Mix Bhajiya Recipe in Gujarati)
વિન્ટર મા બધા ના ઘરમાં બનતી ફેવરીટ રેસીપી છે.#GA4#week19#methi Bindi Shah -
અજમા ના પાન નો સલાડ (Carrom Leaf Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#BW#Bye Bye winter challenge Parul Patel -
સેઝવાન ફા્ઈડ રાઈસ(sehzwan fried rice recipe in Gujarati)
ચાઈનીઝ વાનગી ઓ લગભગ બઘાને ખુબ જ ભાવતી હોય છે અને એમા પણ ચોમાસાના દિવસો મા ગરમાગરમ ચાઈનીઝ ખાવાની મજા જ અલગ હોય છે.#સુપરશેફ૩ Mosmi Desai -
હોટ એન્ડ સ્પાઈસી ચાઈનીઝ વેજ હક્કા નુડલ્સ
હોટ એન્ડ સ્પાઈસી ચાઈનીઝ વેજ હક્કા નુડલ્સ#MFF #મોન્સૂનફૂડફેસ્ટિવલ #વેજહક્કાનુડલ્સ#RB16 #Week16#Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnapchallengeહોટ એન્ડ સ્પાઈસી ચાઈનીઝ વેજ નુડલ્સ --- વરસાદ માં હોટ અને સ્પાઈસી નુડલ્સ ખાવાની ખૂબ જ મજા આવે છે .મારા ઘરમાં બધાં ને ભાવે છે . Manisha Sampat -
-
બેક લઝાનીયા (Baked Lasagna Recipe In Gujarati)
Healthy and testy and my kid likes so much.red and white sauce very yummy#GA4#week4#bake Bindi Shah -
ચાયનીઝ પ્લેટર (Chinese Platter Recipe In Gujarati)
#MRCવરસાદ મા ગરમાગરમ મસાલેદાર, ચટાકેદાર મન્ચુરિયન, મન્ચુરિયન સુપ અને ફ્રાઈડ રાઈસ ની મજા અનેરી છે. જે એક જ પ્લેટ મા મોંમા પાણી આવી જાય. Avani Suba -
વેજ. પીઝા (Veg. pizza recipe in Gujarati)
#GA4#week22#pizza#cookpadgujarati અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
સ્પાઈસી મેક્સિકન ભાત(spicy maxican rice recipe in gujarati)
#સુપરશેફ૪#વીક૪#માઇઇબુક#પોસ્ટ૨૩ મોન્સુન સીઝનમાં હરરોજ સ્પાઈસી ખાવાનો શોખ હોય છે.. મેક્સિકન વાનગીઓ મને વધુ ભાવે છે કારણ કે તે સ્પાઈસી અને ખાટીમીઠી શક્તિ આપે તેવા ઘટકો ઉપયોગ કરવામાં આવે છે. Rashmi Adhvaryu -
More Recipes
- વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
- બેસન અને સોજી ના ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)
- કેસર માવા કુલ્ફી (Kesar Mawa Kulfi Recipe In Gujarati)
- ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati)
- લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
ટિપ્પણીઓ (4)