બ્રેડ ની કિનારી ના ગુલાજાંબુ

Smruti Shah @Smruti
બ્રેડ માં થી તો સરસ બને જ છે પણ કિનારી માં થી પણ સરસ બન્યા
ફર્સ્ટ ટ્રાય કર્યો પણ સરસ બન્યા
બ્રેડ ની કિનારી ના ગુલાજાંબુ
બ્રેડ માં થી તો સરસ બને જ છે પણ કિનારી માં થી પણ સરસ બન્યા
ફર્સ્ટ ટ્રાય કર્યો પણ સરસ બન્યા
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ ની કિનારી ને મિક્સર જારમાં ક્રશ કરી લો
- 2
એક બાઉલ માં ક્રમશ,મિલ્ક પાઉડર, કસ્ટર્ડ પાવડર મિક્સ કરી થોડું થોડું દૂધ ઉમેરતા જઈ લોટ બાંધો અને મસળો
- 3
એના નાના નાના ભાગ કરી મસો અને રાઉન્ડ આકાર આપો
- 4
એક બાજુ એક પેન માં ખાંડ અને ખાંડ ડૂબે તેટલું પાણી નાખી કેસર માં ૫-૬ તાંતણા અને ૨ એલાયચી માં દાણા નાખી મેલ ઉપર આવે એ કાઢી ૨ તાર ની ચાસણી કરો
- 5
એક કડાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે જાંબુ તળો (ફર્સ્ટ ટ્રાય હતો એટલે મેં તેલ લીધું છે બાકી ઘી જ સારૂ લાગે)
- 6
બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે બહાર કાઢી ખાંડ ની ચાસણી માં મૂકો
- 7
ગરમ ગરમ સર્વ કરો ગરમ ગરમ સરસ લાગે છે
Similar Recipes
More Recipes
- પાણી પૂરી ફ્લેવર્સ ઢોકળા (Panipuri Flavours Dhokla Recipe In Gujarati)
- લસણની ખાટી મીઠી ચટણી (Lasan Khati Mithi Chutney Recipe In Gujarati)
- ગાર્લિક સેન્ડવીચ ઢોકળા (Garlic Sandwich Dhokla Recipe In Gujarati)
- ઢોકળા બાઇટ્સ (Dhokla Bites Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ ફરાળી ખાટા ઢોકળા (Instant Farali Khata Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16835704














ટિપ્પણીઓ