કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ વાટી દાળના ઢોકળાં
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ વાટી દાળના ઢોકળાં રેસીપી મુખ્ય ફોટો

મિક્સ વાટી દાળના ઢોકળાં

Devyani Baxi
Devyani Baxi @devyani123

#DRC

#DRC

વધુ વાંચો

મિક્સ વાટી દાળના ઢોકળાં

Devyani Baxi
Devyani Baxi @devyani123

#DRC

#DRC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૩વાટકી મગની દાળ
  2. ૨ વાટકીચણાની દાળ
  3. ૨ વાટકીઅળદની દાળ
  4. ૧ વાટકીચોખા
  5. 1પેકેટ ઇનો
  6. અળધી વાટકી તેલ
  7. ૩ ચમચીરાઈ
  8. ૩ ચમચીતલ
  9. ૯થી ૧૦ લીમડાના પાન
  10. ૧ વાટકીકોથમરી
  11. ૧ ચમચીહળદર
  12. ૧ ચમચીલાલ મરચું પાવડર
  13. હીંગ
  14. ૩ ચમચીખાંડ
  15. સ્વાદ પ્રમાણેમીઠું
  16. ૩ નંગલીલાં મરચાં
  17. 1 ટુકડોઆદુ
  18. ૪ ચમચીદહીં
  19. ૫-૬ લસણ ની કળી
  20. ૩ ચમચીસૂકા ટોપરાનો ખમણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વપ્રથમ મગની દાળ અડદની દાળ ચણાની દાળ ચોખા બધાને અલગ અલગ પલાળી દો છ થી સાત કલાક પલળી જાય તેમાં લીલા મરચાં અને આદુ નાખી ઢોકળા નું જાડુ ખીરું તૈયાર કરો

    મિક્સ વાટી દાળના ઢોકળાં રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ છ થી સાત કલાક આથા માટે મૂકી રાખવું આ તો આવી જાય એટલે તેમાં મીઠું હળદર લાલ મરચાનો પાવડર નાખી દો ત્યારબાદ ઈનો નાખી દો પછી વઘારીયામાં તેલ મૂકી રાય નાખી તલ નાખી ત્યારબાદ તેમાં લીમડાના પાન હિંગ નાખી વઘાર તૈયાર કરો

    મિક્સ વાટી દાળના ઢોકળાં રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઢોકળા ના ખીરામાં વઘાર નાખી દો અંદર વઘાર કરવાથી બધા ઢોકળામાં આવી જાય છે અને પોચા બને છે ઢોકળીયામાં પાણી ગરમ કરી ઢોકળા મૂકી દો 20 થી 25 મિનિટ ઢોકળા ને ચડવા દો

    મિક્સ વાટી દાળના ઢોકળાં રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ વાટી દાળના ઢોકળાં રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઢોકળા થઈ જાય પછી બહાર લઈ જરા ઠરી જાય પછી તેને કાપા કરી ટુકડા કાપ લો એક વાસણમાં અડધી વાટકી પાણી લઈ તેમાં ખાંડ નાખી ઓગાળી લો વખારીયામાં તેલ મૂકી તેમાં રાય નાખી તલ નાખી એ બધું તતડે એટલે તેમાં લીમડાના પાન હિંગ આ વઘાર તૈયાર થાય એટલે ખાંડના પાણીમાં નાખી દો

    મિક્સ વાટી દાળના ઢોકળાં રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઢોકળા ના ટુકડા માં ખાંડના પાણીમાં વઘાર નાખ્યો છે તે ઢોકળા પર રેડી દો ગાર્નિશિંગ માટે ઢોકળા ઉપર ટોપરાનો ભૂકો અને કોથમરી ભભરાવી દો. લીલી ચટણી સાથે ગરમ ગરમ મિક્સ વાટી દાળના ઢોકળા સર્વ કરો

    મિક્સ વાટી દાળના ઢોકળાં રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Devyani Baxi
Devyani Baxi @devyani123
પર March 06, 2023 18:00

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢોકળા ની સ્પેશિયલ શીંગદાણા ની ચટણી (Dhokla Special Peanut Chutne
  2. તવા બ્રેડ પિઝા
  3. લીલી મકાઈના ઢોકળા (Sweetcorn Dhokla Recipe In Gujarati)
  4. સેવ પૂરી ગ્રીલ સેન્ડવીચ
  5. ગોળનો મોહનથાળ
  1. લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati
  2. લીલી મકાઈ ના ઢોકળા (Fresh Maize Dhokala Recipe in gujarati)
  3. વધેલા ભાતના ઢોકળા
  4. પીચ ફ્લેવર ટી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16836643
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close