રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ લઇ તેમાં લોટ લઈને ૩ મોટી ચમચી દૂધ અને ત્રણ મોટી ચમચી ઘી નાખીને ધાબો દઈ દેવો.અને તેને આંગળા વડે દબાવીને ૩૦ મિનિટ માટે ઢાંકીને મૂકી દેવું.
- 2
હવે તેને ઘઉંના ચારણા વડે ચાળી લેવો. તેમાં કણીઓ દેખાવા લાગશે
- 3
હવે ગેસ પર એક વાસણ લઇ તેમાં ઘી નાખીને લોટ પણ નાખી દેવો.૨૦ મિનિટ ધીમા તાપે ચડવવો.અને સતત હલાવતા રહેવું.હવે તેમાં ૩ ચમચી જેટલું દૂધ નાખવું.અને ત્યાર પછી પણ ૫-૭ મિનિટ જેટલું હલાવતા રહીને ચડવવું.થોડો બ્રાઉન જેવો કલર થવા લાગે એટલે તેને ઉતારીને ૫-૭ મિનિટ ઠંડુ પાડવું.
- 4
હવે તેમાં ગોળ નાખીને બરાબર મિક્ષ કરી દેવો.ત્યારબાદ એક થાળી કે પહોળા વાસણ માં તેના પર ઘી ગ્રીસ કરીને પથરી દેવો.અને બદામ પિસ્તા ની કતરણ નાખીને થોડી દબાવી દેવી જેથી ચોંટી જાય.
- 5
બરાબર ઠંડુ થાય એટલે પીસ પાડીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
#GA4#week9#દિવાળી હોય એટલે મોહનથાળ તો પહેલો યાદ આવે અને બધાને ફેવરીટ હોય એટલે આપણે બનાવતા જ હોઈએ છીએ મારો મોહનથાળ એકદમ મસ્ત બન્યો છે તો આપ જરૂરથી બનાવશે Kalpana Mavani -
-
ડ્રાયફ્રુટ બેસન ચૂરમા લાડુ (Dryfruit Besan Churma Ladoo Recipe In Gujarati)
#ATW2#TheChefStory Bindiya Prajapati -
સ્વાદિષ્ટ દાણેદાર ઇન્સ્ટન્ટ મોહનથાળ
#RB19#Week19# માય રેસેપિ ઈ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindiaમોહનથાળ એ મારી પસંદગીની વાનગી છે મેં આ મોહનથાળ મારા કાકા માટે બનાવ્યો છે તેની મનપસંદ વાનગી છે તેથી મેં આજે દાણે દાળ ઇન્સ્ટન્ટ ડ્રાય ફુટ વાળો મોહનથાળ બનાવ્યો છે અને આ વાનગી હું મારા કાકાને તેને ડેડી કેટ કરું છું Ramaben Joshi -
મોહનથાળ
#ટ્રેડિશનલ #હોળીટ્રેડિશનલ વાનગી ની વાત હોય, અને સાથે સરસ તહેવાર હોય તો તો આપણી વાનગી નો જ સ્વાદ તરત દાઢે વળગે. મોહનથાળ એ ગુજરાતીઓની પ્રિય મીઠાઈ છે. એવું કહેવાય છે કે આ મીઠાઈ શ્રીકૃષ્ણ ને ભોગ ધરાવવા માટે ની પસંદગીની વાનગી છે. અહી હું માવા વગર તૈયાર કરી શકાય એ રીતે બનાવ્યો છે. જેથી વધુ સમય સુધી સાચવી શકાય છે. Bijal Thaker -
-
ચૂરમાં ના લાડુ (churma ladu recipe in Gujarati)
#GA4#week14#ladooલાડું એ ગુજરાતીઓ નાં પ્રિય છે ઘણી પ્રકાર નાં બને છે.. ચુરમા નાં, ખજૂર નાં, બુંદી નાં, મગજ નાં વગેરે અહીં ચુરમા નાં લાડું બનાવીશુ સારા નરસા પ્રસન્ગે લાડું જમણવાર મા હોય જ છે. Varsha Karia I M Crazy About Cooking -
લાડુ (Ladoo Recipe In Gujarati)
#MDC#cookpadindia#Cookpadgujarati લાડું વીથ ભજીયામારા મમ્મી લાડું ખૂબ જ સરસ બનાવતા ને બધા ને ભાવતા. આ લાડું હું મારા મમ્મી પાસે થી શીખી છું. આજે આ રેસિપી મારા મમ્મી ને ડેડિકેટ કરું છું. Ranjan Kacha -
-
-
-
મોહનથાળ (Mohanthal recipe in gujarati)
#સાતમ #વેસ્ટમોહનથાળ એ ગુજરાત ની ખુબ જ લોકપ્રિય મીઠાઈ છે જે દરેક તહેવાર માં બનતો હોય છે. સાતમ અને જન્માષ્ટમી માં ઠાકોરજી ને ભોગ ધરાવવા માટે મોહનથાળ લગભગ બધા જ ઘરમાં બનતો હોય છે. Harita Mendha -
મોહનથાળ
પરંપરાગત વાનગી એટલે મોહનથાળ. મોહને પ્રિય એવો મોહનથાળ દરેક ઘરોમાં બનતો જ હશે. મેંઆજે ચણાના કરકરા લોટ અને ગુલાબ જાંબુ ની વધેલી ચાસણી માંથી મોહનથાળ બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. Ankita Tank Parmar -
મોહનથાળ (Mohanthal recipe in gujarati)
#સાતમ #વેસ્ટમોહનથાળ એ ગુજરાત ની ખુબ જ લોકપ્રિય મીઠાઈ છે જે દરેક તહેવાર માં બનતો હોય છે. સાતમ અને જન્માષ્ટમી માં ઠાકોરજી ને ભોગ ધરાવવા માટે મોહનથાળ લગભગ બધા જ ઘરમાં બનતો હોય છે. તો રેસિપી માટે લીંક પર ક્લિક કરો. Harita Mendha -
-
-
મલાઈ મોહનથાળ
#SFR#RB20સાતમ આઠમ હોય અને મોહનથાળ ના બને એવું તો બને જ નહીં. આ વખતે મેં મોહનથાળમાં મલાઈ નાખીને બનાવ્યો છે જે ખૂબ જ પોચો અને ટેસ્ટી બને છે Kalpana Mavani -
મગસના લાડુ(Magas na ladoo recipe in Gujarati)
#કૂકબુકદિવાળી ના પર્વમાં અમારે ત્યાં આ લાડુ બને જ. આ લાડુ ઝડપથી બને છે. થોડું માપમાં ધ્યાન રાખવામાં આવે તો એકદમ પરફેક્ટ બને છે. મિશ્રણ ઠંડું થાય પછી જ પીસેલી ખાંડ એડ કરવી. ઘી બધું એકસાથે ન નાખતા થોડું થોડું એડ કરવું. ઘી વધારે હશે તો લાડુ વાળતી વખતે બેસી જાય. Jigna Vaghela -
-
-
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#વેસ્ટઆ વાનગી ગુજરાતી ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવાર પર બનાવવામાં આવે છે Alka Parmar -
-
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#MAમારી મમ્મીના મોહનથાળ બહુ જ સરસ થાય. હું નાની હતી ત્યારે મારી મમ્મી આજુબાજુના ઘરે મમ્મી જ મોહનથાળ બનાવે. ત્યારે હું પણ સાથે જતી અને જોતી રહેતી. જો કે પહેલી વાર લગ્ન પછી જ બનાવ્યો પણ મમ્મી જેવો જ બને છે. Sonal Suva -
More Recipes
ટિપ્પણીઓ