રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ચણાની દાળને મિક્સ કરી કર કરું દળી લેવું પછી તેમાં છાશ નાખી આથી લેવું. ત્યારબાદ બીજા દિવસે ખીરું તૈયાર છે
- 2
ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરી દેવા ને ખારો પણ પછી એક ઢોકડિયામાં પાણી ઉમેરી ને ગેસ ઉપર મૂકી દેવું પછી તેમાં ખીરુ પાથરી દેવું દસ મિનિટ પછી ચડી જાય એટલે તેલ સાથે સર્વ કરો ગરમાગરમ ઢોકળા તૈયાર છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16838565









ટિપ્પણીઓ