ચટપટ્ટી રગડા પુરી
#SFC
# cookpad
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સફેદ વટાણા લઈ એકદમ પાણી હતી તોય ચાર કલાક ગરમ પાણીમાં પલાળી રાખો હવે એક કુકર માં વટાણા અને બટેટા બાફી લ્યો હવે ફોદીની કોથમરી મરચા આદુ નું તીખું પાણી બનાવવા માટે વધુ ઝીણો સમારી લ્યો
- 2
હવે મિક્સર જગમાં કોથમરી મરચા ફુદીનો આદુ સંચળ લીંબુ પાણીપુરી ડ્રાય મસાલો નાખી ક્રશ કરો ક્રશ થઈ ગયા બાદ ચારણી થી ચાલી લો ચારણી મોટી લેવી જેથી સાવ ગળાય ન જાય
- 3
હવે તૈયાર છે ભીખો રસો હવે એક વાસણમાં વઘાર માટે તેલ મૂકી તેમાં જીરું નાખી તમાલપત્ર સુકું મરચું નાખી તીખું પાણી વઘારો તેમાં હળદર મીઠું ઉમેરો હવે તેને ઉકળવા દો
- 4
ઉપડી ગયા બાદ લીલા મરચાં કોથમરી ઝીણા ક્રશ કરી તેમાં ઉમેરો વટાણા બફાઈ ગયા બાદ ઉકળી ગયેલા રસા માં ઉમેરો
- 5
હવે બાફેલા બટાકાને છૂંદો કરી રગડામાં ઉમેરો અને તેને ઉકળવા દો. આમાં સાદુ પાણી જરાક નાખવું હોય તો જ નખાય નહીં તો ફોદીને ના પાણીથી ન જ વઘાર કરવો
- 6
તૈયાર છે તીખો ખાટો ખારો બહાર જેવો રગડો રગડા પુરી સાથે ખાઈએ છીએ ચટપટો રગડા પુરી
Keywords
Similar Recipes
More Recipes






















ટિપ્પણીઓ (3)