કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વધેલા ભાતના ઢોકળા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વધેલા ભાતના ઢોકળા રેસીપી મુખ્ય ફોટો

વધેલા ભાતના ઢોકળા

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani

વધેલા ભાતના ઢોકળા

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
4 લોકો
  • 2વાટકા ચોખા અને ચણાની દાળ નો કરકરો લોટ
  • ભાત
  • 1 ચમચીહળદર પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચીસાજીના ફૂલ
  • 1 ચમચીરાઈ
  • 1 ચમચીતેલ
  • 1 વાટકીતેલ
  • 2-3લીલા મરચા
  • 1લીંબુ
  • 1 ગ્લાસખાટી છાસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઉપર મુજબ લોટ લઈ તેમાં વધેલો ભાત, છાસ, લીંબુ અને ગરમ પાણી નાખીને ને બેટર તૈયાર કરો.પછી તે બેટરને પૂરી રાત જ્યાં ગરમી લાગતી હોય ત્યાં મૂકવું.ત્યારબાદ એક ઢોકડિયામાં પાણી ઉમેરી ને ગેસ ઉપર મૂકી દેવું પછી તેમાં સાજીના ફૂલ ગરમ પાણી અને લીંબુ નાખી ને ખીરુ તૈયાર કરી લેવું. ત્યારબાદ એક પ્લેટ માં તેલ લગાવીને ખીરું પાથરી દેવું દસ મિનિટ પછી ચડી જાય એટલે ગૅસ બંધ કરી લો.

    વધેલા ભાતના ઢોકળા રેસીપી સ્ટેપ1ફોટો
    વધેલા ભાતના ઢોકળા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ બીજી બાજુ એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ અને તલ નાખી પછી તેમાં લીલા મરચા લીમડા ના પાન નાખી બરાબર મિક્સ કરી લો.

    વધેલા ભાતના ઢોકળા રેસીપી સ્ટેપ2ફોટો
    વધેલા ભાતના ઢોકળા રેસીપી સ્ટેપ2ફોટો
    વધેલા ભાતના ઢોકળા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તૈયાર કરેલા ઢોકળાં માં વધાર નાખી દો.તૈયાર છે વધેલા ભાતના ઢોકળા ટેસ્ટમાં એકદમ સારા લાગે છે અને સૉફ્ટ પણ લાગે છે.

    વધેલા ભાતના ઢોકળા રેસીપી સ્ટેપ3ફોટો
    વધેલા ભાતના ઢોકળા રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
પર March 06, 2023 19:01
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢોકળા ની સ્પેશિયલ શીંગદાણા ની ચટણી (Dhokla Special Peanut Chutne
  2. તવા બ્રેડ પિઝા
  3. લીલી મકાઈના ઢોકળા (Sweetcorn Dhokla Recipe In Gujarati)
  4. સેવ પૂરી ગ્રીલ સેન્ડવીચ
  5. ગોળનો મોહનથાળ
  1. લીલી મકાઈ ના ઢોકળા (Fresh Maize Dhokala Recipe in gujarati)
  2. મિક્સ વાટી દાળના ઢોકળાં
  3. પીચ ફ્લેવર ટી
  4. મીઠા પુડલા (ગળ્યા પુડલા)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16839272
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close