પુરણ પોળી

Hina Naimish Parmar @hinanaimish
પુરણ પોળી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેર ની દાળ ને બાફી લ્યો તેમાં પાણી ન રયે એવીરીતે ઓછા પાણી માં બાફવી પછી એક લોયા માં ઘી મૂકી ને તેમાં બાફેલી દાળ ઉમેરી તેમાં ખાંડ ઉમેરો અને હલાવો
- 2
એકદમ હલવ્યાજ કરવાનું કારણકે બેસિ ન જાય એટલે અને પાણી નો ભાગ બળી જાય અને જાડું થાય જાય ત્યાંસુધી થવા દો હવે એ થી ત્યાં સુધી લોટ બાંધી લ્યો હવે તેના બોલ બનાવી લ્યો લોટ નું મોટી ગોરનું લઇ થોડું વનો ને તેમાં પૂર્ણ નો બોલ રાખી
- 3
બેન્ડ વાડી ને ધીમે ધીમે વણી લો તાવડી ઉપર ધીમા મીડિયા તાપે સેકો બદામી કલર ની સેકો
- 4
હવે તેમાં નીચે ઉતારી ને ઘી કાજુ બધું લગાવી ને પીરસો મીઠી પુરણ પોળી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16843834















ટિપ્પણીઓ