કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભૂંગળા બટાકા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભૂંગળા બટાકા રેસીપી મુખ્ય ફોટો

ભૂંગળા બટાકા

Kirti Suba
Kirti Suba @cook_38212106

ભૂંગળા બટાકા

Kirti Suba
Kirti Suba @cook_38212106
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
પાંચ થી છ લોકો
  1. 700 ગ્રામબટાકા. એક વાટકો લીલુ. અને સૂકું લસણ. બે મરચા બે ટામેટાં
  2. 1 ટુકડાઆદુ. ધાણાભાજી
  3. કાશ્મીરી લાલ મરચું પાઉડર બે ચમચી. 1/4 ચમચી હળદર. એક ચમચી
  4. ગરમ મસાલો. 1 ચમચીચાટ મસાલો. 1 ચમચીધાણાજીરૂ. સ્વાદ મુજબ મીઠું
  5. 1 ચમચીમરી પાઉડર ત્રણ ચમચા તેલ. ચપટી હિંગ
  6. 2લાલ સુકા મરચા બે તમાલપત્ર. 8 થી 10 મીઠા લીમડાના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લેવાની. એક વાટકો સુકુ અને લીલુ,લસણ. અને બે મરચા, બે ટામેટાં, અને આદુનો ટુકડો બધું મિક્સર ના બાઉલમાં લઈ, પછી તેને ક્રશ કરી લેવા.

    ભૂંગળા બટાકા રેસીપી સ્ટેપ1ફોટો
    ભૂંગળા બટાકા રેસીપી સ્ટેપ1ફોટો
    ભૂંગળા બટાકા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક લોયામાં તેલ ગરમ થઇ જાય ત્યારે ભૂંગળા તળી લેવાના. ત્યારબાદ બટાકા બાફવા મુકવાના. અને ચાર સીટી વગાડવાની. પછી બટાકા બફાઈ જાય ત્યારે એને છાલ કાઢીને ચાર પીસ, કરી લેવાના.

    ભૂંગળા બટાકા રેસીપી સ્ટેપ2ફોટો
    ભૂંગળા બટાકા રેસીપી સ્ટેપ2ફોટો
    ભૂંગળા બટાકા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે વઘાર માટે એક લોયામાં ત્રણ ચમચા તેલ લેવાનું. તેલ ગરમ થાય ત્યારે. પછી તેમાં ચપટી હિંગ મુકવાની. ત્યારબાદ તેમાં બે લાલ સુકા મરચા, અને તમાલપત્ર, મીઠો લીમડો. મૂકીને વઘાર કરવાનો. પછી તેમાં ક્રશ કરેલા લસણ, ટામેટા, આદુ, મરચાં, ની પેસ્ટ ઉમેરવી. પેસ્ટને બે થી ત્રણ મિનિટ, સાતળવી. પછી તેમાં, મસાલા કરવા. 1/4 ચમચી હળદર 2 ચમચી લાલ મરચું પાઉડર. 1 ચમચીધાણાજીરું. 1 ચમચીગરમ મસાલો. ચમચી મરી પાઉડર. 1 ચમચીચાટ મસાલો, સ્વાદ મુજબ મીઠું, બધું નાખી અને સરસ રીતે મિક્સ કરી લો. સરસ મિક્સ થઈ જાય,

    ભૂંગળા બટાકા રેસીપી સ્ટેપ3ફોટો
    ભૂંગળા બટાકા રેસીપી સ્ટેપ3ફોટો
    ભૂંગળા બટાકા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં બટાકા ઉમેરવા. બટેટાને સરસ રીતે મિક્સ કરી લો. પછી તેમાં ધાણાભાજી છાંટી, તો તૈયાર છે આપણા બટાકા ભૂંગળા. તમે એને ભૂંગળા સાથે ખાઈ શકો છો, પાવ, સાથે ખાઈ શકો છો અથવા તો બ્રેડ સાથે, પણ ખાઈ શકો છો. પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરવાના. તો તૈયાર છે આપણા ભૂંગળા બટાકા,

    ભૂંગળા બટાકા રેસીપી સ્ટેપ4ફોટો
    ભૂંગળા બટાકા રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kirti Suba
Kirti Suba @cook_38212106
પર March 11, 2023 10:10

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેંદુવડા
  2. ભાવનગરી તીખા ભૂંગળા બટાકા
  3. આલુ મટર સમોસા
  4. રાજા રાણી પરાઠા
  5. સમોસા ચાટ
  1. ટીંડોળા બટાકા નું શાક
  2. સાબુદાણા બટાકા ની ચકરી
  3. કાળી અડદ ની દાળ
  4. વડા પાઉં
https://cookpad.wasmer.app/in-gu/recipes/16845309
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close