કાળી અડદ ની દાળ

Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 લોકો માટે
  1. વાટકીકાળી અડદ ની દાળ
  2. 1ચમચો તેલ
  3. 1 ચમચીરાઈ જીરું મેથી મિક્સ
  4. 2લસણ ની કટકી
  5. ટુકડોઆદુ
  6. 1/4 ચમચી હીંગ
  7. 1/4 ચમચી હળદર
  8. 1 ચમચીમરચું
  9. ચમચો કોથમીર સમારેલી
  10. 2ચમચા દહીં ફેંટીને

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    દાળ ને 1 કલાક પલાળી રાખો.
    પછી ગેસ ચાલુ કરી કૂકર માં સીટી વગાડી લો 4 થી 5. પાણી ડબલ મૂકવું.

  2. 2

    પછી થોડીવાર પછી સીટી ખોલી ને વઘારી લો. તેલ મૂકી વઘાર નાખી ને છમ કરે તેવો વઘાર કરી લો. વઘારીયુ દાળ ને અડે નહીં તેમ ઉપર રાખી રેડી દો. પછી જ દાળ માં બોળી લેવું.

  3. 3

    આ મુજબ પરફેક્ટ થસે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9
પર
https://youtube.com/channel/UCGqxZP1WJx7EZaAtU1i96fAFollow me on Instagram & you tube channel kirtana kitchen diaries
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes