કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રગડા પેટીસ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રગડા પેટીસ રેસીપી મુખ્ય ફોટો

રગડા પેટીસ

Kirti Suba
Kirti Suba @cook_38212106

રગડા પેટીસ

Kirti Suba
Kirti Suba @cook_38212106
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 થી 45 મિનિટ
ચારથી પાંચ લોકો
  1. રગડા માટે 500 બટાકા, 250 ગ્રામ લીલા વટાણા, 1 ચમચીઆદુ-મરચાની
  2. પેસ્ટ, 1/2 ચમચી હળદર, 1 ચમચીમરી પાઉડર, 1 ચમચીગરમ મસાલો,
  3. સ્વાદ મુજબ મીઠું, એક લીંબુ, 1/2 ચમચી લાલ મરચું પાઉડર, 1/2વાટકી
  4. ધાણાભાજી,
  5. પેટીસ બનાવવા માટે 500 ગ્રામ બટાકા, 1/2વાટકી ધાણાભાજી,
  6. 2 મોટી ચમચીતપકીર, 1 ચમચીમરી પાઉડર 1 ચમચીગરમ મસાલો
  7. 1/4 ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું, ત્રણ ચમચા તેલ. બે તમાલપત્ર
  8. 2લાલ સુકા મરચા, 8 થી 10 મીઠા લીમડાના પાન, ચપટી હિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 થી 45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકા અને વટાણા બંને કુકરમાં બાફવા મુકવા, ચાર વિશાલ વગાડવી. પછી તેને કુકરમાંથી કાઢી ચારણીમાં કાઢી લેવા. બટેટાની છાલ ઉતારીને ક્રશ કરી લો. પછી વટાણા ને થોડા ક્રશ કરી લો. બંને ક્રશ થઈ જાય ત્યાર બાદ તેને વઘારવાની તૈયારી કરો. એક તપેલામાં ત્રણ ચમચા તેલ મૂકો. તેલ ગરમ થાય ત્યારે ચપટી હિંગ નાખો. પછી તેમાં સૂકા લાલ મરચા તમાલપત્ર મીઠો લીમડો નાખીને 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ નાખવી પછી વટાણા, બટાકા, ક્રસ કરેલા નાખવા. પછી તેમાં મીઠું નાખો 1/2 ચમચી હળદર નાખો. 1 ચમચીમરી પાઉડર નાખો. 1/2 ચમચી ખાંડ નાખો.

    રગડા પેટીસ રેસીપી સ્ટેપ1ફોટો
    રગડા પેટીસ રેસીપી સ્ટેપ1ફોટો
    રગડા પેટીસ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    1/2 ચમચી લાલ મરચું પાઉડર,બધુ બરાબર મિક્સ કરીને બે ગ્લાસ પાણી નાખો. પાણી નાખીને દસ મિનિટ ઉકાળો. સરસ ઉકડી, જાય ત્યારબાદ તેમાં ઉપર 1 ચમચીગરમ મસાલો. પછી તેમાં એક લીંબુ નીચોવાનું પછી થોડા ઉપર ધાણાભાજી નાખવા. તો રગડો તૈયાર. પછી પેટીસ બનાવવાની તૈયારી કરો. 500 ગ્રામ બટાકા બાફી લેવાના. બટાકા બફાઈ જાય ત્યારબાદ તેને છાલ કાઢીને ક્રશ કરી લેવાના. સરસ રીતે ક્રશ કરી લેવાના. પછી તેમાં 2 ચમચી તપકીર નાખવાની. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ નાખવાની 1/4 ચમચી હળદર. જરૂર મુજબ મીઠું 1 ચમચીમરી પાઉડર. 1 ચમચીગરમ મસાલો.

    રગડા પેટીસ રેસીપી સ્ટેપ2ફોટો
    રગડા પેટીસ રેસીપી સ્ટેપ2ફોટો
    રગડા પેટીસ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    1 ચમચીમિસરી નો ભૂકો. નાખવાનો. 1/2વાટકી ધાણાભાજી નાખવાના. પછી બધું સરસ રીતે મિક્સ કરી લો. મિક્સ થઈ જાય બાદ ગોળ પેટીસ, વાળી લેવી. પછી તેને ગેસ ઉપર લોઢી મૂકી. લોઢી ઉપર તેલ મૂકી. ને પેટીસ ને શેકી લેવી. પેટીસ બદામી રંગની થાય તેવી શેકી લેવાની,બધી પેટીસ, શેકાઈ જાય ત્યારબાદ તેને પ્લેટમાં કાઢી લેવી. તો તૈયાર છે પેટીસ.

    રગડા પેટીસ રેસીપી સ્ટેપ3ફોટો
    રગડા પેટીસ રેસીપી સ્ટેપ3ફોટો
    રગડા પેટીસ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી પેટીસ એક બાઉલમાં. ચાર પીસ કરી લેવાના. પછી તેમાં ઉપર ગરમ રગડો નાખવાનો. પછી તેની ઉપર ગ્રીન ચટણી રેડ ચટણી, મીઠી ચટણી, ઝીણી, સેવ અને ઝીણી ડુંગળી નાખવાની. થોડા ઉપર ધાણાભાજી છાંટવાના. તો તૈયાર છે આપણી રગડા પેટીસ. રગડા પેટીસ ગરમા ગરમ બહુ સરસ લાગે છે.

    રગડા પેટીસ રેસીપી સ્ટેપ4ફોટો
    રગડા પેટીસ રેસીપી સ્ટેપ4ફોટો
    રગડા પેટીસ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kirti Suba
Kirti Suba @cook_38212106
પર March 12, 2023 11:23

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પાન મુખવાસ
  2. આલુ મટર સેન્ડવીચ (Aalu Matar Sandwich Recipe In Gujarati)
  3. બાસ્કેટ ચાટ (Basket chat recipe in Gujarati)
  4. ચટપટી ભેળપુરી
  5. બોમ્બે સ્ટાઇલ મસાલા સેન્ડવીચ
  1. પાનીપુરી
  2. સેવ નો દૂધપાક કેશરિયો
  3. કોબી બટાકા નું શાક
  4. લસણિયા બટાકા (lasaniya bateka recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16846782
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close