રાંધવાની સૂચનાઓ
- 1
એક કુકર માં બટેકા ને બાફી લો પછી તેને મેશ કરી લો ને પછી તેમાં બધા મસાલા ઉમેરીદો.
- 2
હવે એક કડાઈમાં ચણા નો લોટ લો ને તેમાં પણ મસાલા કરી લો ને જરૂર મુજબ પાણી ઉમેરી ને લોટ બાંધી લો.
- 3
હવે બ્રેડ ઉપર લીલી ચટણી લગાવી ને બટેકા નું પુરાણ મૂકી ને તેને સેન્ડવિચ ની જેમ પેક કરી લો, ને તેને ગરમ તેલ માં તળી લો
- 4
તળાઈ જાય એટલે તેને ઠંડું પડે એટલે તેને પીશ કરી ને તેને એક ડીશ માં મૂકી ને લીલી ચટણી, ટોમેટો સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે સેન્ડવિચ પકોડા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16848064















ટિપ્પણીઓ (2)