લીંબુ નું મરચાં વગર નું અથાણું

#cookpadgujarati
#cookpadindia
#lemon
#pickle
આ અથાણું લાંબો સમય સારું રહે છે.અને લાલ મરચું ન હોય તો પણ લવિંગ,તજ,મરી ની તીખાશ આવે છે એટલે ટેસ્ટ માં સરસ લાગે છે.
લીંબુ નું મરચાં વગર નું અથાણું
#cookpadgujarati
#cookpadindia
#lemon
#pickle
આ અથાણું લાંબો સમય સારું રહે છે.અને લાલ મરચું ન હોય તો પણ લવિંગ,તજ,મરી ની તીખાશ આવે છે એટલે ટેસ્ટ માં સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીંબુ ને ધોઈ તેના ટુકડા કરી બીયા કાઢી લેવા.તેમાં મીઠું અને હળદર ઉમેરી હલાવી કાચ ની બોટલ માં ભરી ઢાંકણ બંધ કરી ૮-૧૦ દિવસ આથવા માટે રહેવા દેવા.રોજ દિવસ માં બે વાર તેને ઉછાળી લેવા.
- 2
પછી તેને બાઉલમાં કાઢી તેમાં ગોળ ઉમેરી ૧૦ મિનિટ રહેવા દહીં એક પેનમાં કાઢી ગરમ મુકો ગોળ બધો ઓગળી જાય અને એક તારી જેવું થાય પછી ગેસ બંધ કરવો.
- 3
પછી તેમાં લવિંગ,તજ,મરી નો ભૂકો,ધાણાજીરું,શેકેલા જીરું નો પાઉડર ઉમેરી હલાવી ઠંડુ પડે એટલે કાચ ની બરણીમાં ભરી લેવું.
- 4
- 5
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (4)