કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટાકા વડા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટાકા વડા રેસીપી મુખ્ય ફોટો

બટાકા વડા

Sneha Solanki
Sneha Solanki @snehasolanki

બટાકા વડા

Sneha Solanki
Sneha Solanki @snehasolanki
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. ૪,૫ મીડિયમ સાઇઝ ના બટાકા
  2. આદુ મરચા ની પેસ્ટ, કિથમિ૨,
  3. ૧.૫ લીંબુ, ૧.૫ ચમચી ખાંડ, મીઠું ટેસ્ટ મુજબ,
  4. ૧/૨ ચમચીહળદર, ૧/૨ ચમચી લાલ મરચુ, ૧/૨ ચમચી ધાણાજીરું
  5. ચણા નો લોટ ૨ વાટકો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બટાકા ને બાફિ લ્યો ને આદુ મરચા ની પેસ્ટ બનાવો

    બટાકા વડા રેસીપી સ્ટેપ1ફોટો
    બટાકા વડા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ચણા ના લોટ નું ખીરૂ બનાવો તેમા મીઠું, ચપટી હળદર નાખી. પાણી થી ખીરૂ બનાવો

    બટાકા વડા રેસીપી સ્ટેપ2ફોટો
    બટાકા વડા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બટાકા ને છુંદિ નાખો તેમા આદુ મરચા ની પેસ્ટ, લાલ મરચુ, હળદર, ધાણાજીરું, મીઠું, લીંબુ નો રસ, ખાંડ નાખી બારબર મિક્સ કરો

    બટાકા વડા રેસીપી સ્ટેપ3ફોટો
    બટાકા વડા રેસીપી સ્ટેપ3ફોટો
    બટાકા વડા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બટાકા ની નાની નાની ગોળી બનાવો, પછી એક જાડી કઢાઇ મા તેલ ગરમ કરવા મૂકો

    બટાકા વડા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેલ ગરમ થાઇ એટલે બટાકા ની ગોળી ને ચણા ના લોટ નું જે ખીરૂ બનાવીયુ એમા બોળી ને તેલ મા તળાવ નાખો

    બટાકા વડા રેસીપી સ્ટેપ5ફોટો
    બટાકા વડા રેસીપી સ્ટેપ5ફોટો
    બટાકા વડા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો ગરમા ગરમ બટાકા વડા તયાર છે જે નાના મોટા બધાને ભાવે. મને તો ખુબજ ભાવે છે ને ખુબજ ટેસ્ટી લાગે છે

    બટાકા વડા રેસીપી સ્ટેપ6ફોટો
    બટાકા વડા રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sneha Solanki
Sneha Solanki @snehasolanki
પર March 19, 2023 14:12
rasoi maro shokh che
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
March 28, 2023 15:19
Testy Testy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બટાકા,સાબુદાણા નાં ફરાળી પાપડ
  2. દહીં પૌવા (Dahi pauva recipe in Gujarati)
  3. ભાત ની ઈડલી
  4. ઈડલી સંભાર
  5. ધાણાજીરૂ (DhanaGiru Recipe in Gujarati)
  1. તવા સેન્ડવીચ
  2. કાચી કેરી નુ કચુમ્બર
  3. ગ્રેપ્સ જિંજર મીન્ટ લેમોનેડ GRAPS MINT LEMONED
  4. ઈડલી સંભાર
https://cookpad.wasmer.app/in-gu/recipes/16857418
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close