ગ્રેપ્સ જિંજર મીન્ટ લેમોનેડ GRAPS MINT LEMONED

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#cookpadgujarati
ગ્રેપ્સ જિંજર મીન્ટ લેમોનેડ

ગ્રેપ્સ જિંજર મીન્ટ લેમોનેડ GRAPS MINT LEMONED

#cookpadindia
#cookpadgujarati
ગ્રેપ્સ જિંજર મીન્ટ લેમોનેડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપલીલી દ્રાક્ષ
  2. ૧/૪ ટીસ્પૂન આદુના ટૂકડા
  3. ૨ ટેબલ સ્પૂનફુદીનાના પાન
  4. ૧/૨ ટીસ્પૂન શેકેલા જીરુ પાઉડર
  5. ૧/૪ ટીસ્પૂન સંચળ
  6. ૧/૨ ટીસ્પૂન ખાંડ
  7. ૧\૨ લીંબુનો રસ
  8. ૧/૪ કપ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દ્રાક્ષ ને છૂટી પાડી... પાણી મા થોડીવાર ડૂબાડી.... નીતારી.... લેવી.... હવે મીક્ષર જાર મા દ્રાક્ષ, આદુ, ફુદીના પાન, સંચળ, શેકેલા જીરુ પાઉડર, ખાંડ & લીંબુનો રસ નાંખો

  2. 2

    હવે એને ક્રશ કરો.... એને ગાળી લો

  3. 3

    ૧ સર્વિંગ ગ્લાસ ની દિવાલ પર ૧ પતલી લીંબુની રીંગ ઉપર ફુદીના પાન ચોંટાડો.... ૨ બરફ ના ક્યૌબ નાંખો.... હવે હળવે થી દ્રાક્ષ ફુદીના લેમોનેડ રેડો & એનો લુફ્ત ઉઠાવો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes