રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં બાફેલા ચોળા એડ કરો તેમાં કાકડી, ટામેટું,અને બાકી ના મસાલા એડ કરી ને બરાબર મિક્સ કરી ને લીંબુ નાખી ને સર્વ કરો.તેમાં કોથમીર પણ એડ કરો.
નોટ :- અહી તમે તમારી મનપસંદ ના વેજિટેબલ લય સકો છો.
- 2
તો ત્યાર છે ચટપટું એવું ચોળા નું સલાડ તેને તમે લાઈટ લંચ કે પછી રોટી સબ્જી જોડે ફૂલ થાળી માં કે ઈવનિંગ સનેક્સ માં પણ લય સકો છો
નોટ :- અહી તમે તમારી મનપસંદ ના વેજિટેબલ લય સકો છો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16866595










ટિપ્પણીઓ (3)