રાંધવાની સૂચનાઓ
- 1
બટાકી ને બાફી લેવી પછી તેને ઠંડા કરવા
- 2
૧ વાટકા મા સુકા લાલ મરચા, લસંણ ની પેસ્ટ બનાવી એ ૧ ચમચી લેવી, પછી તેમા ૩ ચમચી લાલ મરચુ, ૨ ચમચી ધનાજીરૂ, ૧/૨ સંચળ, થોડું મીઠું, ને ૧/૨ લીંબુ
- 3
પછી એમા થોડું પાણી નાખી બારબર મિક્સ કરવુ
- 4
પછી બાફેલિ બટેકી ઉપર તે બનાવેલી પેસ્ટ એ નાખી બારબર મિક્સ કરો
- 5
તો તયાર છે ભાવનગાર ના પ્રખીયાત બટાકા ભૂગળા એક્દામ ટેસ્ટી લાગે છે બધા ને ભાવે એવા બટાકા ભૂગળા
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16867425














ટિપ્પણીઓ