રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા વેજીટેબલ ને ધોઈને જરૂર મુજબ પાણી નાખો કુકરમાં 3 થી 4 સીટી વગાડી લો અને થોડીવાર માટે ઠંડુ થવા દો અને મિક્સર જાર લઈ તેમાં કાંદા ટામેટાં લસણ નાખી તેની પ્યુરી બનાવી લો
- 2
ત્યારબાદ એક પેનમાં બટર તેલ ગરમ મૂકી તેમાં કેપ્સીકમ હિંગ નાખી એક મિનિટ માટે સાંતળી લો પછી તેમાં બનાવેલી પ્યુરી બધા મસાલા કરી મીડીયમ ગેસ ઉપર બટર તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો
- 3
પછી તેમાં બાફેલા વેજીટેબલ નો છુંદો નાખી બરાબર મિક્સ કરી લીંબુનો રસ નાખી ધીમા ગેસ ઉપર પાંચ થી સાત મિનિટ માટે ભાજીને ઉકળવા દો અને ગેસ બંધ કરી દો
- 4
તો હવે આપણી ટેસ્ટી ગરમાગરમ ચીઝ પાવભાજી બનીને તૈયાર સર્વિંગ પ્લેટમાં લઈને ઉપરથી ચીઝ ખમણી લો અને બટર ભાવ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીઝ પાવભાજી (Cheese Pav Bhaji Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ડિનરમાં બનાવી હતી Falguni Shah -
-
-
-
-
પનીર ચીઝ પાવભાજી (Paneer Cheese Pav bhaji Recipe In Gujarati)
#CWM1 #Hathimasala કુક વિથ મસાલા-૧#CookpadTurns6 Falguni Shah -
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે(રાઈસ, કેપ્સીકમ, ગરમ મસાલો) Falguni Shah -
-
ચીઝ પાવભાજી (Cheese Pavbhaji Recipe In Gujarati)
#MAઆમ તો મારા મમ્મીના હાથની બધી જ વાનગી સરસ બને છે પણ આજે મધર્સ ડે સ્પેશિયલ ચીઝ પાવભાજી મારી મમ્મીની જેમ બનાવી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બની છે😍🌹❤️ thank you so much my lovely mom🥰 Falguni Shah -
-
તીખા પનીર વેજીટેબલ રાઈસ (Spicy Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
પનીર વેજીટેબલ રાઈસ (Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
-
-
ચીઝ વેજીટેબલ મોમોસ (Cheese Vegetable Momos Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.#CookpadTurns6 Falguni Shah -
-
-
મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mumbai Style Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી જોઈને મોઢામાં પાણી આવી જાય છે. મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ Falguni Shah -
કર્ડ સેન્ડવીચ (Curd Sandwich Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
ટોમેટો વેજીટેબલ ઉપમા (Tomato Vegetable Upma Recipe In Gujarati)
શનિવારઆ રેસિપી ઘઉંના ફાડા માંથી બનાવી છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#LBખૂબ જ ટેસ્ટી બને છે. મારા બાળકોને બહુ ફેવરેટ છે. Falguni Shah -
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
આપ પુલાવ મેં લંચમાં બનાવ્યો હતો. બહુ ટેસ્ટી બને છે Falguni Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16867198
ટિપ્પણીઓ (4)