કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક મેથી ના લછછા પરાઠા(Palak Methi Lachhchha Paratha recipe in
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક મેથી ના લછછા પરાઠા(Palak Methi Lachhchha Paratha recipe in રેસીપી મુખ્ય ફોટો

પાલક મેથી ના લછછા પરાઠા(Palak Methi Lachhchha Paratha recipe in

Sonal Karia
Sonal Karia @Sonal

Healthy n tasty..... 😋

Healthy n tasty..... 😋

વધુ વાંચો

પાલક મેથી ના લછછા પરાઠા(Palak Methi Lachhchha Paratha recipe in

Sonal Karia
Sonal Karia @Sonal

Healthy n tasty..... 😋

Healthy n tasty..... 😋

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 2બાઉલ ઘઉં નો લોટ
  2. 3ચમચા ઓલિવ ઓઈલ/ તેલ
  3. 2બાઉલ પાલક ધોઈ ને સમારેલી
  4. 1 1/2 કપમેથી ધોઈ ને સમારેલી
  5. 3લીલા મરચા
  6. મોટો ટૂકડો આદુ
  7. 15કળી લસણ
  8. 1/2 ચમચીહળદર
  9. 2 ચપટીહિંગ
  10. મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં ઓલીવ ઓઇલ મૂકી ગરમ થાય એટલે એમાં હિંગ ઉમેરવી પછી બંને ભાજી ઉમેરી દેવી તેને હલાવતા રહેવું ત્યારબાદ તેમાં આદુ મરચાં લસણને ક્રશ કરી અને ઉમેરી મિક્સ કરી લેવું થોડી વાર ચડવા દેવું

    પાલક મેથી ના લછછા પરાઠા(Palak Methi Lachhchha Paratha recipe in રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક મેથી ના લછછા પરાઠા(Palak Methi Lachhchha Paratha recipe in રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક મેથી ના લછછા પરાઠા(Palak Methi Lachhchha Paratha recipe in રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સતત હલાવતા રહેવું પછી ગેસ બંધ કરવું અને થોડું ઠંડુ થાય પછી મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લેવું

    પાલક મેથી ના લછછા પરાઠા(Palak Methi Lachhchha Paratha recipe in રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક મેથી ના લછછા પરાઠા(Palak Methi Lachhchha Paratha recipe in રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એ જ કડાઈમાં લોટ લઇ તેમાં ક્રશ કરેલું મિશ્રણ ઉમેરી જરૂર પડે એટલું જ પાણી લઈ અને કણક બાંધી લેવી. ફરી છેલ્લે ઓઇલ કે તેલ વાળો હાથ લગાવી સરખું મસળી ને દસ મિનિટ રેસ્ટ આપવું

    પાલક મેથી ના લછછા પરાઠા(Palak Methi Lachhchha Paratha recipe in રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક મેથી ના લછછા પરાઠા(Palak Methi Lachhchha Paratha recipe in રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક મેથી ના લછછા પરાઠા(Palak Methi Lachhchha Paratha recipe in રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાંથી મોટો લુવો લઇ પહેલા તો ગોળ મોટું વણી લેવું તેના ઉપર આખામાં ઓલીવ ઓઇલ પાથરવું તેની ઉપર થોડો લોટ છાંટવો પછી તેને પ્લીટ્સ ની જેમ લેતા જઈએ અને બધું ભેગું કરી અને ગોળ વાળી અટામણ લઈ પરોઠું વણી લેવું તેને ઘી મૂકીને શેકી લેવું. આપણે જેમ પરોઠા અને થેપલા શકીએ છે એ રીતે શેકી લેવું થઈ જાય એટલે પ્લેટમાં કાઢી થોડો હાથેથી પ્રેસ કરવું ઉપર બટર લગાવવું. રેડી છે ગ્રીન લચ્છા પરાઠા

    પાલક મેથી ના લછછા પરાઠા(Palak Methi Lachhchha Paratha recipe in રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક મેથી ના લછછા પરાઠા(Palak Methi Lachhchha Paratha recipe in રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક મેથી ના લછછા પરાઠા(Palak Methi Lachhchha Paratha recipe in રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે આપણા પાલક મેથીના ગ્રીન લચ્છા પરાઠા. મેં અહીં તેને દહીં સાથે સર્વ કર્યા છે

    પાલક મેથી ના લછછા પરાઠા(Palak Methi Lachhchha Paratha recipe in રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક મેથી ના લછછા પરાઠા(Palak Methi Lachhchha Paratha recipe in રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક મેથી ના લછછા પરાઠા(Palak Methi Lachhchha Paratha recipe in રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Karia
Sonal Karia @Sonal
પર March 29, 2023 12:52
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Ketki Dave
Ketki Dave @ketki_10
March 30, 2023 16:44
@Sonal MAST MAST
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બટર મમરા
  2. હોમમેડ વેજ પનીર સબ સેન્ડવીચ HOMEMADE VEG PANEER SUB Sandwich
  3. બાજરીના ઉપમા
  4. પૌંઆ અને બટાકા ના થેપલા
  5. કડવા લીમડાનો જ્યુસ (રસ)
  1. હોમમેડ વેજ પનીર સબ સેન્ડવીચ HOMEMADE VEG PANEER SUB Sandwich
  2. પૌંઆ અને બટાકા ના થેપલા
  3. ફરાળી મિક્સ સબ્જી(farali Mix Sabji recipe in Gujarati)
  4. કડવા લીમડાનો જ્યુસ (રસ)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16872565
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close