રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં તુવેરની દાળ લો તે ને સાફ કરી ને કુકર માં પાંચ સીટી વગાડો બાદ એક કડાઈ માં ઘઉંનો લોટ લો તે મા તેલ ને મીઠું ઉમેરો ને મિક્સ કરી લોટ બાંધો રોટલી જેવો
- 2
એક નોન સ્ટિક કડાઈ ગેસ ઉપર ગરમ કરો તેમાં બાફેલી તુવેર દાળ લો ને તે મા ખાંડ ઉમેરો મિક્સ કરો તે ને હલાવતા રહો બાદ તે માં ઇલાચી પાઉડર ને જાયફળ પાઉડર ઉમેરો ને મિક્સ કરો ગુલ્લા જેવુ કરો તે માં 2 ચમચી ઘી ઉમેરો
- 3
બાદ રોટલી નુ ગુલ્લુ લો તે માં પુરણ નુ ગુલ્લુ મુકો ને પુરણપોળી વનો બાદ એક નોનસ્ટીક તવી ને ગરમ કરો ને તે માં પુરણપોળી ને શેકો
- 4
બાદ તે ના ઉપર ઘી લગાવો ને પુરણપોળી તૈયાર છે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16872936
















ટિપ્પણીઓ (2)