કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સક્કરિયયા ની સબ્જી (Sakkariya ની Sabji recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સક્કરિયયા ની સબ્જી (Sakkariya ની Sabji recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સક્કરિયયા ની સબ્જી (Sakkariya ની Sabji recipe in Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

# SSM આ રીતે બનાવશો તો નાના મોટાં સહુ ને ભાવશે...

# SSM આ રીતે બનાવશો તો નાના મોટાં સહુ ને ભાવશે...

વધુ વાંચો

સક્કરિયયા ની સબ્જી (Sakkariya ની Sabji recipe in Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

# SSM આ રીતે બનાવશો તો નાના મોટાં સહુ ને ભાવશે...

# SSM આ રીતે બનાવશો તો નાના મોટાં સહુ ને ભાવશે...

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 2મોટા સક્કરીયા, છાલ ઉતારી ગોળ કટ કરેલ
  2. 2લીલી ડુંગળી, કટ કરેલી,થોડા પાન અલગ કટ કરેલ
  3. 1 1/2ટામેટાં મોટા, બારીક કટ કરેલા
  4. 1લીલુ મરચુ ગોળ કટ કરેલું
  5. 5કળી લસણ ની ગોળ કટ કરેલ
  6. 3ચમચા કોથમીર ની કુણી દંડી કટ કરેલી
  7. 3ચમચા તેલ
  8. ચપટીહિંગ
  9. 1/4 ચમચીહળદર
  10. 2 ચમચીમરચું પાઉડર
  11. 1/4 ચમચીગરમ મસાલો
  12. મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી જ વસ્તુ ઓ રેડી રાખો.શક્કરિયા તાજા હોય તો છાલ સાથે જ કટ કરવા

    સક્કરિયયા ની સબ્જી (Sakkariya ની Sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સક્કરિયયા ની સબ્જી (Sakkariya ની Sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌ પ્રથમ એક કડાઈ માં તેલ મુકો ગરમ થાય એટલે હિંગ ઉમેરી સક્કરીયા ઉમેરવા. મીઠું ઉમેરી ને 3 થી 5 મિનિટ સાંતળવું ત્યાર બાદ તેમાંડુંગળી નો આગળ નો ભાગ અને ટામેટાં,લસણ,મરચા અને કોથમીર ની દાંડી ઉમેરવી

    સક્કરિયયા ની સબ્જી (Sakkariya ની Sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સક્કરિયયા ની સબ્જી (Sakkariya ની Sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સક્કરિયયા ની સબ્જી (Sakkariya ની Sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે સાથે j તેમાં બધા મસાલા અને મીઠું ઉમેરી સરસ મિક્સ કરી ઉપર ઢાંકણ ઢાંકી તેના ઉપર થોડું પાણી મૂકી 2 મિનિટ ઘીમા તાપે થવા દેવું.પછી થોડું બાકી નું પાણી તેમાં ઉમેરી દેવું સહેજ વાર થવા દો..માપસર નું પાણી રહે એટલે ગેસ બંધ કરી કટ કરેલા પા ન ઉમેરી દેવા.. રેડી છે સક્કરિયા ની સબ્જી..રોટલી રોટલા પરોઠા ભાત સાથે બહુ જ સરસ લાગે છે

    સક્કરિયયા ની સબ્જી (Sakkariya ની Sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સક્કરિયયા ની સબ્જી (Sakkariya ની Sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સક્કરિયયા ની સબ્જી (Sakkariya ની Sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Karia
Sonal Karia @Sonal
પર April 19, 2023 12:19
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સૂકી ભેળ
  2. હોમ મેઈડ પૂરી ની પાણીપુરી(Home made puri ની panipuri recipe in Gujarati)
  3. માવા મટકા કુલ્ફી
  4. ગળી ચટણી પ્રીમિક્સ
  5. ભીંડા બટાકા
  1. રોઝ સીરપ. રોઝ મિલ્ક શેક
  2. બાજરી લોટ ની રાબ (Bajara na lot ની Raab recipe in Gujarati)
  3. તુરીયા કાબુલી ચણા નું શાક(Turai kabuli chana nu Shak recipe in Gujarati)
  4. ગળી ચટણી પ્રીમિક્સ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16875784
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close