કોર્ન કેપ્સિકમ નું શાક

Nikita Thakkar @nikita_thakkar
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ને બાફી ને તેના દાણા કાઢી લો કેપ્સિકમ ને સમારી લો
- 2
હવે ટામેટા, ડુંગળી, લસણ, મરચાં ને મિક્સરમાં ક્રશ કરી ને પેસ્ટ બનાવી લો
- 3
હવે કડાઈ માં તેલ મૂકી ગરમ થાઈ એટલે હિંગ મૂકો પછી તેમાં પેસ્ટ ઉમેરી અને ધીમા તાપે થવા દો પછી તેમા મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું ઉમેરો
- 4
હવે તેમાં કસૂરી મેથી, કિચન કિંગ મસાલો ઉમેરી ને મિક્સ કરી લો પછી તેમા કેપ્સિકમ અને મકાઈ ઉમેરી દો અને થોડી વાર માટે રેવા દો પછી ગેસ બંધ કરી દો
- 5
તો તૈયાર છે સ્વાદિષ્ટ કોર્ન કેપ્સિકમ નું શાક જેને પરોઠા અને જીરા રાઈસ સાથે સર્વ કરો
Top Search in
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16879700
















ટિપ્પણીઓ