સેઝવાન ચિઝીજીની ઢોંસા

Varsha Bhatt @vrundabhatt
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક દિવસ અગાઉ ચોખા, અડદની દાળ, ચણાદાળ ને ધોઈ સાત કલાક પાણીમાં પલાળી રાખો. હવે બીજા દિવસે તેને મિક્સરમાં ક્રશ કરી લો. તેને 4 થી 5 કલાક રાખો.
- 2
હવે કોબી, ડુંગળી, કેપ્સીકમ લીલાં મરચાં ને ચોપરમા ક્રશ કરી લો.
- 3
આ મિશ્રણ માં ચાટ મસાલો કોથમીર નાખી મિક્સ કરો.
- 4
હવે સેઝવાન સોસ લો.
- 5
હવે એક નોનસ્ટિક તવી પર પહેલાં પાણી અને તેલ છાંટો પછી તેનાં પર કપડું ફેરવી ઢોસાના બેટરમાથી ઢોસો પાથરો. બટર નાખો. ઢોસા પર સેઝવાન સોસ લગાવો પછી તૈયાર કરેલ કોબી કેપ્સીકમ ડુંગળી ના મિશ્રણ ને સરખી રીતે પાથરો. તેનાં પર ચાટ મસાલો છાંટો.
- 6
હવે ઢોસો ક્રિસ્પી થાય પછી તેમાં ચીઝ ખમણીને નાખો. તેનો રોલ વાળો.
- 7
હવે ઢોસાનો રોલ વાળો.
- 8
હવે આ રોલમાથી પીસ કરી તેનાં પર ચીઝ છીણી સેઝવાન સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેઝવાન જીની ઢોસા(schezwan jini dosa recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૬# વિકમીલ૧#પોસ્ટ ૨ Manisha Hathi -
-
પીઝા ઢોંસા(pizza dosa recipe in gujarati)
#સાઉથસાઉથ માં ઢોંસા તો ખુબ જ પ્રખ્યાત વાનગી છે.. ત્યાં તો ઈડલી ઢોંસા તો રોજ ની બનતી વાનગી છે.. પણ મેં આજે ઢોસા ને ઈનોવેટીવ કરી ને જ ને ઢોંસા પીઝા બનાવી લીધા છે.. આ એટલાં ટેસ્ટી લાગે છે કે આમાં સાથે ચટણી બનાવવા ની પણ જરૂર નથી.. ફક્ત સંભાર સાથે સર્વ કરી શકાય... મારા ઘરે બધાને ખુબ જ પસંદ છે..આ ઢોંસા પર તમે તમારા પસંદગી નું ટોપીગ કરી શકો.. મારા ઘરે બધાને વેજીટેબલ પીઝા ઢોંસા.. ખુબ જ ગમે..આ ઢોંસા હોટેલ માં ખુબ મોંઘા પડે.. જ્યારે ઘરે બનાવો તો પેટ ભરીને ખાઈ શકાય.. Sunita Vaghela -
-
મિક્સ દાળ નાં પુડલા(mix Dal pudla recipe in Gujarati)
#પુડલાઆ પુડલા બાળકો તથા મોટા ને ખુબ જ ભાવે અને પૌષ્ટિક પણ ખરાં..અને ફટાફટ બની જાય છે.. Sunita Vaghela -
સ્ટફ ઇદડાં વિથ સેઝવાન સોસ (Stuff idda with schezwan sauce Recipe In Gujarati)
#સાઈડ Priyanka Chirayu Oza -
-
જિની ઢોસા (Gini Dosa Recipe In Gujarati)
#goldenapron3#week21#dosa#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ૨ Charmi Shah -
-
-
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
#TT3 સાઉથ ઈન્ડિયન બધાં ના ઘેર બનતી વાનગી છે તેમાં પણ હવે વેરાઇટી જોવા મળે છે. મે પણ આજ જીની ઢોસા બનાવવા નો પ્રયત્ન કર્યો છે HEMA OZA -
-
જીની ઢોંસા(Jini Dosa Recipe In Gujarati)
#cookpadgujarai#Streetfood#TT3મુંબઈ ના ખૂબ જ પ્રખ્યાત street food છેવિડિયો રેસિપી તમે મારી youtub chennal per khyati's cooking house પર જોઈ શકો છો Khyati Trivedi -
-
-
સેઝવાન ચીઝ ઈડલી
આ વાનગી ઝડપથી બની જાય છે અને સ્વાદ મા પણ સરસ લાગે છે અને બાળકો ને લંચબોક્ષ મા પણ આપી શકાય છે. #નોનઈન્ડિયન # પોસ્ટ ૫ Bhumika Parmar -
બટર સેઝવાન રાઇસ (Butter Schezwan Rice Recipe In Gujarati)
#mr#TT3#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
સેઝવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન
#એનિવર્સરી#મૈન કોર્સ#વીક 3હેલો ફ્રેન્ડ્સ મૈન કોર્સમાં સેજવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન બનાવ્યા છે .ટેસ્ટી અને સ્પાઈસી રેસીપી બનાવી છે અને મન્ચુરિયન એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યું છે Falguni Nagadiya -
-
મેક્સિકન વેજ રાઈસ
#goldenapron3Week 1#રેસ્ટોરન્ટGolden Apron 3 week 1 ની પઝલ નાં ઘટકો બટર, ડુંગળી, ગાજર નો ઉપયોગ કરી ને મેં મેક્સિકન રાઈસ બનાવ્યા છે. Disha Prashant Chavda -
-
પનીર બર્ગર (Paneer Burger Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #PC #paneerburger #burger #Paneer Bela Doshi -
-
જીની ઢોસા રોલ્સ (Gini Dosa Rolls Recipe In Gujarati)
#ભાતઢોસા સાઉથ ઈન્ડિયન ડીશ છે . ઢોસા ધણા પ્રકારના બને છે, જીની ઢોસા મુંબઈના પ્રખ્યાત સ્ટ્રીટફુડ છે, જેમાં ડુંગળી, શિમલા મરચું, માખણ,કોબીજ,ટોમેટો સોસ, પાઉંભાજી મસાલો વગેરે જેવી સામગ્રીથી બનાવવામાં આવે છે. Harsha Israni -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16879716
ટિપ્પણીઓ