રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી ટામેટા લસણ નાના નાના ટુકડા કરી પેનમાં તેલ ગરમ કરીને આખા ગરમ મસાલા અને ડુંગળી ટામેટા લસણ સાંતળી લેવા કાજુના ટુકડાને બટરમાં શેકી લેવા આ બધું ઠંડુ થાય પછી તેની એક પેસ્ટ બનાવી આ પેસ્ટને ગરણી થી ગાળી લેવી મોટી ગરણી આવે તેમાં
- 2
- 3
- 4
પેનમાં બટર વધારે અને તેલ ઓછું લઈને ગરમ કર ગરમ થાય પછી કાંદા લસણ કાજુ ટામેટા ની પેસ્ટ એડ કરો. એની બે મિનિટ સાંતળી લો પછી તેમાં લાલ મરચું હળદર ધાણાજીરું કિચન કિંગ મસાલો વગેરે એડ કરો બધું મિક્સ કરો પછી તેમાં કેપ્સીકમ ની સ્લાઈસ એડ કરવી એક થી બે મિનિટ ચડવા દો
- 5
પછી તેમાં પનીરના લાંબા ટુકડા એડ કરો એક મિનિટ બધું મિક્સ ચડવા દો તૈયાર છે પનીર લબાબદાર ની સબ્જી આ સબ્જીને રોટી પરાઠાની સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16882947



















ટિપ્પણીઓ