ભીંડા, પાપડ ની કઢી
રાંધવાની સૂચનાઓ
- 1
એક પૅન માં તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ, જીરું, મરી, મેથીદાણા, હિંગ નાખી, સમારેલ ભીંડા, મરચાં સાંતળવા,
- 2
છાસ માં ચણા નો લોટ ઉમેરી બ્લેન્ડર વડે મિક્સ કરવું.
- 3
ભીંડા સંતળાઇ જાય એટલે તેમાં ચણા ના લોટ વારી છાસ ઉમેરી હલાવવું, હવે પાપડ ના કટકા, ગોળ, મીઠું ઉમેરી 5 મિનિટ ઉકળવા દો.
- 4
તૈયાર છે ભીંડા, પાપડ કઢી...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16894307








ટિપ્પણીઓ