કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર લબાબદાર
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર લબાબદાર રેસીપી મુખ્ય ફોટો

પનીર લબાબદાર

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu

#SP

#SP

વધુ વાંચો

પનીર લબાબદાર

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu

#SP

#SP

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧૫૦ ગ્રામ પનીર
  • ૧ કપતેલ
  • ૮-૧૦ કાજુ
  • ૨ ચમચીમગજતરી
  • ૧ કપમોટી સમારેલી
  • ૧/૨ કપઝીણી સમારેલી ડુંગળી
  • ૧/૨ કપટામેટા ઝીણા સમારેલા
  • ૨લાલ સુકા મરચા
  • ૫-૬ લસણ ની કળી
  • ૧ ચમચીપંજાબી ગરમ મસાલો
  • ૧ ચમચીકસુરી મેથી
  • ૧કેપ્સિકમ બારીક સમારેલું
  • ૧ ચમચીમરચું પાવડર
  • ૧ ચમચીધાણજીરૂ પાવડર
  • ૧/૨ ચમચીહળદર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૨ ચમચીજીરૂ
  • ૧ ચમચીઆદુ લસણની પેસ્ટ
  • ૩-૪ ઝીણા સમારેલા મરચાં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગેસ પર એક વાસણ લઇ તેમાં ૨ -૩ ચમચી તેલ લઇ ગરમ થાય એટલે તેમાં જીરું નાખીને તેમાં મોટી સમારેલી ડુંગળી,કાજુ,લાલ મરચા,મગજતરી,લસણ,૨ મરચા સમારેલા અને છેલ્લે અડધું ટામેટું નાખીને ચડવા દો.તેમાં અડધી ચમચી ગરમ મસાલો નાખી ને મિક્સ કરો.થઈ જાય એટલે ઠંડુ કરી ને મિક્સર માં ક્રશ કરી પેસ્ટ બનાવી દો.

    પનીર લબાબદાર રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર લબાબદાર રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર લબાબદાર રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક વાસણ લઇ તેમાં ૨-૩ ચમચી તેલ નાખી ને પનીર ને તેમાં મૂકી દો.તેમાં પા ચમચી મરચું,થોડી હળદર અને થોડું જીરૂ,મીઠું નાખીને ૨-૩ મિનિટ માટે શેકી લો.

    પનીર લબાબદાર રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગેસ પર એક વાસણ લઇ ૭-૮ ચમચી તેલ લઇ ગરમ થાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી,તથા આદુ લસણ ની પેસ્ટ,૨ મરચા સમારેલા નાખીને ચડવા દો.પા કપ જેટલું પાણી નાખી ને થવા દો.

    પનીર લબાબદાર રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પા કપ જેટલું પાણી નાખીને થવા દો.હવે તેમાં અડધું ટામેટું પણ નાખી દો.અને મિક્સ કરી દો.હવે મરચું પાવડર,ધાણા જીરું,હળદર,ગરમ મસાલો અને મીઠું નાખીને મિક્સ કરો.પેસ્ટ બનાવેલી નાખો.અને તેમાં કેપ્સિકમ પણ નાખીને મિક્સ કરી દો..

    પનીર લબાબદાર રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર લબાબદાર રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    થોડી વાર થાય એટલે તેમાં કસુરી મેથી નાખીને હલાવી લો.તૈયાર છે પનીર લબાબદાર.

    પનીર લબાબદાર રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર લબાબદાર રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu
પર June 04, 2023 17:46

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર લબાબદાર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેંગો પનીર ખીર (વ્રત સ્પેશ્યલ)
  2. પનીર પતિયાલા
  3. મસાલા જીરા પનીર
  4. સોયા ચંકસ એન્ડ પનીર ની લોલીપોપ (soya chunks and paneer lollipop)
  5. શાહી પનીર બટર મસાલા
  1. મેંગો પનીર ખીર (વ્રત સ્પેશ્યલ)
  2. સોયા ચંકસ એન્ડ પનીર ની લોલીપોપ (soya chunks and paneer lollipop)
  3. શાહી પનીર બટર મસાલા
  4. ઢાબા સ્ટાઈલ પનીર ભુરજી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16897478
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close